18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|1|}} | ||
<poem> | <poem> | ||
આભ અનરાધાર, નક્કી, | આભ અનરાધાર, નક્કી, | ||
Line 17: | Line 17: | ||
છોડ ખોટા તાયફાઓ, | છોડ ખોટા તાયફાઓ, | ||
મોત છે ખૂંખાર, નક્કી. | મોત છે ખૂંખાર, નક્કી. | ||
૪-૫-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|2|}} | |||
<poem> | <poem> | ||
કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા, | કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા, | ||
Line 33: | Line 37: | ||
મેં લુંછેલાં આંસું સાચકલાં હશે, | મેં લુંછેલાં આંસું સાચકલાં હશે, | ||
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા. | હાથ જોને ગંગા ગંગા થૈ ગયા. | ||
૫-૫-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|3|}} | |||
<poem> | <poem> | ||
બારી ખોલી આભ ! નીચે આવને, | બારી ખોલી આભ ! નીચે આવને, | ||
Line 53: | Line 60: | ||
જીવવાની લત ઘણી મોંઘી પડે, | જીવવાની લત ઘણી મોંઘી પડે, | ||
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને. | મૂર્ખ આ ઈર્શાદને સમજાવને. | ||
૨૫-૭-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|4 |}} | |||
<poem> | <poem> | ||
દેહ વિશે રમમાણ છે, વ્હાલા, | દેહ વિશે રમમાણ છે, વ્હાલા, | ||
Line 73: | Line 83: | ||
આ કાંઠે વરસોથી હું છું, | આ કાંઠે વરસોથી હું છું, | ||
સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | ||
૨૨-૬-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|5|}} | |||
<poem> | <poem> | ||
હે નમાયા શ્વાસ! પૂછી લે તરત, | હે નમાયા શ્વાસ! પૂછી લે તરત, | ||
Line 94: | Line 106: | ||
સાંજના અંધારથી શું બ્હી ગયો? | સાંજના અંધારથી શું બ્હી ગયો? | ||
રાતનું આકાશ તારાથી ભરત. | રાતનું આકાશ તારાથી ભરત. | ||
૧-૭-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|6|}} | |||
<poem> | <poem> | ||
માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી, | માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી, | ||
Line 115: | Line 130: | ||
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી, | છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી, | ||
મન છતાં ચાલક કે ઈર્શાદ પકડાતું નથી. | મન છતાં ચાલક કે ઈર્શાદ પકડાતું નથી. | ||
૨૭-૮-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|7|}} | |||
<poem> | <poem> | ||
સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં, | સાંજ ટાણે ઢોલિયાને ઢાળવાની જિદ્દમાં, | ||
Line 135: | Line 153: | ||
આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા | આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા | ||
ઝેર તારે ચાંખવા છે જાણવાની જિદ્દમાં? | ઝેર તારે ચાંખવા છે જાણવાની જિદ્દમાં? | ||
૩૦-૮-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|8| }} | |||
<poem> | <poem> | ||
જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો, | જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો, | ||
Line 155: | Line 175: | ||
તું પવનની જાત છે ‘ઈર્શાદ’ કે, | તું પવનની જાત છે ‘ઈર્શાદ’ કે, | ||
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો? | મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો? | ||
૧૩-૯-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|9|}} | |||
<poem> | <poem> | ||
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું, | સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું, | ||
Line 175: | Line 199: | ||
કાયમી માયા ગઈ ‘ઈર્શાદ’ની | કાયમી માયા ગઈ ‘ઈર્શાદ’ની | ||
તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું. | તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું. | ||
૨૭-૯-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|10|}} | |||
<poem> | <poem> | ||
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર, | છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર, | ||
Line 196: | Line 223: | ||
બાતમી મળશે તને ‘ઈર્શાદ’ના એકાંતની, | બાતમી મળશે તને ‘ઈર્શાદ’ના એકાંતની, | ||
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ||
૨૦-૯-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|11|}} | |||
<poem> | <poem> | ||
જેમ બાળક જાય અંગારા તરફ, | જેમ બાળક જાય અંગારા તરફ, | ||
Line 225: | Line 255: | ||
ઊડશે ‘ઈર્શાદ’ પંખી ડાળથી, | ઊડશે ‘ઈર્શાદ’ પંખી ડાળથી, | ||
એમનું છે ધ્યાન દેકારા તરફ. | એમનું છે ધ્યાન દેકારા તરફ. | ||
૩-૧૦-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|12|}} | |||
<poem> | <poem> | ||
પોપટને પણ પૂછ્યું પલાખું, | પોપટને પણ પૂછ્યું પલાખું, | ||
Line 246: | Line 279: | ||
છેદ કરી હોડીમાં આવ્યું, | છેદ કરી હોડીમાં આવ્યું, | ||
એ પાણી, પાણીમાં, નાખું? | એ પાણી, પાણીમાં, નાખું? | ||
૪-૧૧-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||
Line 252: | Line 285: | ||

{{SetTitle}} | |||
{{Heading|13 |}} | |||
<poem> | <poem> | ||
વહાણને ડૂબાડનારી ક્યાં જડે? | વહાણને ડૂબાડનારી ક્યાં જડે? | ||
Line 268: | Line 304: | ||
તું કસોટી કર નહીં ‘ઈર્શાદ’ની, | તું કસોટી કર નહીં ‘ઈર્શાદ’ની, | ||
મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | ||
૬-૧૧-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|14 |}} | |||
<poem> | <poem> | ||
ક્યાં ફિતૂરી ફાંકડી છે? | ક્યાં ફિતૂરી ફાંકડી છે? | ||
Line 295: | Line 334: | ||
શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે? | શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે? | ||
જિંદગી જિદ્દે ચડી છે. | જિંદગી જિદ્દે ચડી છે. | ||
૧૨-૧૨-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|15 | }} | |||
<poem> | <poem> | ||
તાક્યો એણે કેમ તમંચો? | તાક્યો એણે કેમ તમંચો? | ||
Line 313: | Line 356: | ||
જીવ જશે જ્યારે ઝંપે છે, | જીવ જશે જ્યારે ઝંપે છે, | ||
શરીરનો ‘ઈર્શાદ’ સકંચો. | શરીરનો ‘ઈર્શાદ’ સકંચો. | ||
૨૦-૧૨-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|16|}} | |||
<poem> | <poem> | ||
એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ, | એ જીવે છે કે મૂઓ? સ્હેજ પૂછી તો જુઓ, | ||
Line 333: | Line 380: | ||
આપણા ‘ઈર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | આપણા ‘ઈર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | ||
કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | ||
૨૬-૧૨-૨૦૦૮ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|17|}} | |||
<poem> | <poem> | ||
અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને, | અંધ ક્યાં ક્યાં આથડે? તું પૂછને, | ||
Line 353: | Line 403: | ||
સાવ સાચી વાત છે ‘ઈર્શાદ’ એ? | સાવ સાચી વાત છે ‘ઈર્શાદ’ એ? | ||
શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | ||
૩-૧-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|18|}} | |||
<poem> | <poem> | ||
છેવટે ગાયબ થયો અંધારમાં, | છેવટે ગાયબ થયો અંધારમાં, | ||
Line 373: | Line 425: | ||
આમ છે કે ખાસ તું નક્કી ન કર, | આમ છે કે ખાસ તું નક્કી ન કર, | ||
જા પ્રથમ ‘ઈર્શાદ’ના દરબારમાં. | જા પ્રથમ ‘ઈર્શાદ’ના દરબારમાં. | ||
૧૭-૧-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|19| }} | |||
<poem> | <poem> | ||
નેજવામાં નભ લઇ બેસી રહીશ? | નેજવામાં નભ લઇ બેસી રહીશ? | ||
Line 394: | Line 449: | ||
શિર નથી ને ધડ લઇ બેસી રહીશ? | શિર નથી ને ધડ લઇ બેસી રહીશ? | ||
૨-૩-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|20|}} | |||
<poem> | <poem> | ||
આગ રંગે જાંબલી છે, | આગ રંગે જાંબલી છે, | ||
Line 419: | Line 477: | ||
પૂછ જે ‘ઈર્શાદ’ને કે | પૂછ જે ‘ઈર્શાદ’ને કે | ||
શ્વાસની સિલક ગણી છે? | શ્વાસની સિલક ગણી છે? | ||
૩૧-૧-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|21|}} | |||
<poem> | <poem> | ||
પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે? | પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે? | ||
Line 438: | Line 499: | ||
માત્ર સરનામું નથી ‘ઈર્શાદ’નું, | માત્ર સરનામું નથી ‘ઈર્શાદ’નું, | ||
શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે. | શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે. | ||
૧૪-૩-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

{{SetTitle}} | |||
{{Heading|22|}} | |||
<poem> | <poem> | ||
ઝાડ પડે ત્યારે શું થાય? | ઝાડ પડે ત્યારે શું થાય? | ||
Line 457: | Line 521: | ||
હું છું તો ‘ઈર્શાદ’ જીવે, | હું છું તો ‘ઈર્શાદ’ જીવે, | ||
આવું કોને કોને થાય? | આવું કોને કોને થાય? | ||
૨૦-૩-૨૦૦૯ | |||
</poem> | </poem> | ||

edits