18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
છોડ ખોટા તાયફાઓ, | છોડ ખોટા તાયફાઓ, | ||
મોત છે ખૂંખાર, નક્કી. | મોત છે ખૂંખાર, નક્કી. | ||
<center>૪-૫-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 33: | Line 33: | ||
મેં લુંછેલાં આંસું સાચકલાં હશે, | મેં લુંછેલાં આંસું સાચકલાં હશે, | ||
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા. | હાથ જોને ગંગા ગંગા થૈ ગયા. | ||
<center>૫-૫-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 53: | Line 53: | ||
જીવવાની લત ઘણી મોંઘી પડે, | જીવવાની લત ઘણી મોંઘી પડે, | ||
મૂર્ખ આ ઈર્શાદને સમજાવને. | મૂર્ખ આ ઈર્શાદને સમજાવને. | ||
<center>૨૫-૭-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 73: | Line 73: | ||
આ કાંઠે વરસોથી હું છું, | આ કાંઠે વરસોથી હું છું, | ||
સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | ||
<center>૨૨-૬-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 94: | Line 94: | ||
સાંજના અંધારથી શું બ્હી ગયો? | સાંજના અંધારથી શું બ્હી ગયો? | ||
રાતનું આકાશ તારાથી ભરત. | રાતનું આકાશ તારાથી ભરત. | ||
<center>૧-૭-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 115: | Line 115: | ||
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી, | છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી, | ||
મન છતાં ચાલક કે ઈર્શાદ પકડાતું નથી. | મન છતાં ચાલક કે ઈર્શાદ પકડાતું નથી. | ||
<center>૨૭-૮-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 135: | Line 135: | ||
આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા | આ જગત લોકો કહે એવું જ છે ઈર્શાદિયા | ||
ઝેર તારે ચાંખવા છે જાણવાની જિદ્દમાં? | ઝેર તારે ચાંખવા છે જાણવાની જિદ્દમાં? | ||
<center>૩૦-૮-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 155: | Line 155: | ||
તું પવનની જાત છે ‘ઈર્શાદ’ કે, | તું પવનની જાત છે ‘ઈર્શાદ’ કે, | ||
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો? | મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો? | ||
<center>૧૩-૯-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 175: | Line 175: | ||
કાયમી માયા ગઈ ‘ઈર્શાદ’ની | કાયમી માયા ગઈ ‘ઈર્શાદ’ની | ||
તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું. | તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું. | ||
<center>૨૭-૯-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 196: | Line 196: | ||
બાતમી મળશે તને ‘ઈર્શાદ’ના એકાંતની, | બાતમી મળશે તને ‘ઈર્શાદ’ના એકાંતની, | ||
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | ||
<center>૨૦-૯-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 225: | Line 225: | ||
ઊડશે ‘ઈર્શાદ’ પંખી ડાળથી, | ઊડશે ‘ઈર્શાદ’ પંખી ડાળથી, | ||
એમનું છે ધ્યાન દેકારા તરફ. | એમનું છે ધ્યાન દેકારા તરફ. | ||
<center>૩-૧૦-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 246: | Line 246: | ||
છેદ કરી હોડીમાં આવ્યું, | છેદ કરી હોડીમાં આવ્યું, | ||
એ પાણી, પાણીમાં, નાખું? | એ પાણી, પાણીમાં, નાખું? | ||
<center>૪-૧૧-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 268: | Line 268: | ||
તું કસોટી કર નહીં ‘ઈર્શાદ’ની, | તું કસોટી કર નહીં ‘ઈર્શાદ’ની, | ||
મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | મૂર્ખ છે, એને કશું નહીં આવડે. | ||
<center>૬-૧૧-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 295: | Line 295: | ||
શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે? | શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે? | ||
જિંદગી જિદ્દે ચડી છે. | જિંદગી જિદ્દે ચડી છે. | ||
<center>૧૨-૧૨-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
--------- | --------- | ||
Line 313: | Line 313: | ||
જીવ જશે જ્યારે ઝંપે છે, | જીવ જશે જ્યારે ઝંપે છે, | ||
શરીરનો ‘ઈર્શાદ’ સકંચો. | શરીરનો ‘ઈર્શાદ’ સકંચો. | ||
<center>૨૦-૧૨-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 333: | Line 333: | ||
આપણા ‘ઈર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | આપણા ‘ઈર્શાદ’ને શું વાણીના વળગાડ છે, | ||
કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | કેમ ધુણાવે ભૂવો? સહેજ પૂછી તો જુઓ. | ||
<center>૨૬-૧૨-૨૦૦૮</center> | |||
</poem> | </poem> | ||
Line 353: | Line 353: | ||
સાવ સાચી વાત છે ‘ઈર્શાદ’ એ? | સાવ સાચી વાત છે ‘ઈર્શાદ’ એ? | ||
શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | શિર કપાતાં ધડ લડે? તું પૂછને. | ||
<center>૩-૧-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
------------- | ------------- | ||
Line 373: | Line 373: | ||
આમ છે કે ખાસ તું નક્કી ન કર, | આમ છે કે ખાસ તું નક્કી ન કર, | ||
જા પ્રથમ ‘ઈર્શાદ’ના દરબારમાં. | જા પ્રથમ ‘ઈર્શાદ’ના દરબારમાં. | ||
<center>૧૭-૧-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
Line 394: | Line 394: | ||
શિર નથી ને ધડ લઇ બેસી રહીશ? | શિર નથી ને ધડ લઇ બેસી રહીશ? | ||
<center>૨-૩-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
---------- | ---------- | ||
Line 419: | Line 419: | ||
પૂછ જે ‘ઈર્શાદ’ને કે | પૂછ જે ‘ઈર્શાદ’ને કે | ||
શ્વાસની સિલક ગણી છે? | શ્વાસની સિલક ગણી છે? | ||
<center>૩૧-૧-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
---------- | ---------- | ||
Line 438: | Line 438: | ||
માત્ર સરનામું નથી ‘ઈર્શાદ’નું, | માત્ર સરનામું નથી ‘ઈર્શાદ’નું, | ||
શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે. | શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે. | ||
<center>૧૪-૩-૨૦૦૯</center> | |||
</poem> | </poem> | ||
---------- | ---------- | ||
Line 457: | Line 457: | ||
હું છું તો ‘ઈર્શાદ’ જીવે, | હું છું તો ‘ઈર્શાદ’ જીવે, | ||
આવું કોને કોને થાય? | આવું કોને કોને થાય? | ||
<center>૨૦-૩-૨૦૦૯</center> | |||
</poem> | </poem> |
edits