કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૩. જાણી બૂજીને: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૩૩. જાણીબૂજીને}} <poem> જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં {{Space}}ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે, સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા {{Space}}ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે! આટલા અબોલા પછી આવો સવાલ {{Space}}{...") |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૩૩. જાણીબૂજીને}} | {{Heading|૩૩. જાણીબૂજીને}} | ||
<poem> | <poem> | ||
Line 16: | Line 17: | ||
{{Space}}કેમ કોરો રહે સ્મરણોનો વીંટો, | {{Space}}કેમ કોરો રહે સ્મરણોનો વીંટો, | ||
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે | દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે | ||
{{Space}}હજી આપણી વચાળે જરા પ્રેમ છે! | {{Space}}હજી આપણી વચાળે જરા પ્રેમ છે!<br> | ||
૧૪–૬–’૭૧ | ૧૪–૬–’૭૧ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૪૦)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૪૦)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૨. સૂર્યોપનિષદ | |||
|next = ૩૪. ગમે છે એટલો તૂરો... | |||
}} |
Latest revision as of 02:56, 13 November 2022
૩૩. જાણીબૂજીને
જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યા
ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!
આટલા અબોલા પછી આવો સવાલ
કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે!
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
થઈ ચાલતી દીવાલ થકી ઈંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
હજી આપણી વચાળે જરા પ્રેમ છે!
૧૪–૬–’૭૧
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૪૦)