કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૭. તમે આવ્યાં ને આ...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૨૭. તમે આવ્યાં ને આ...}}
<poem> તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું, ગયાં ગોરંભીને ઘન વરસી, આકાશ ઊઘડ્યું, થીજ્યાં આંસુ ઓથે સ્મરણ; અધરે સ્મિત ઊઘડ્યું. — યુગોથી વેંઢારી નરી અલગતા ચંદ્ર...")

No edit summary

Line 1: Line 1:
{{Heading|૨૭. તમે આવ્યાં ને આ...}}

{{SetTitle}}
{{Heading|૨૭. તમે આવ્યાં ને આ...}}
<poem>
<poem>
તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું,
તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું,
Line 18: Line 19:
ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં,
ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં,
તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દઉં...
તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દઉં...
</poem>
</poem>

૧૯૭૦
૧૯૭૦
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૧)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૧૧)}}

{{HeaderNav2
|previous = ૨૬. મલક મારો
|next = ૨૮. એ જ તમે છો

Latest revision as of 05:25, 13 November 2022

૨૭. તમે આવ્યાં ને આ...

તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું,
ગયાં ગોરંભીને ઘન વરસી, આકાશ ઊઘડ્યું,
થીજ્યાં આંસુ ઓથે સ્મરણ; અધરે સ્મિત ઊઘડ્યું.

— યુગોથી વેંઢારી નરી અલગતા ચંદ્ર ફરતો
રહે, મારુંયે આ જીવતર વીત્યું એ જ ગતિમાં;
તમારા આવ્યાનો કલરવ ભરી યાન ઊતર્યું
અને રૂંવેરૂંવે પ્રથમ પળનું દર્દ ઊઘડ્યું!

અષાઢી રાતોનાં રિમઝિમ બધાં ગીત ફણગે
તમારાં આછેરા કુમકુમ ડગે – સ્તબ્ધ ફળિયે;
ઝરૂખે ટાંગેલી નીરવ ઠીબની પાંખ ફરકે
તમારી કીકીના સજલ ટહુકે; મુગ્ધ નળિયે
ઝમે આળો આળો દિવસ, ઘરમાં રાત રણકે!

ઘડી ઊભાં રે’જો ઉંબર પર સિંદૂરવરણાં,
તમારા સેંથામાં મિલન-પળનું મૌન ભરી દઉં...

૧૯૭૦ (અંતરનું એકાંત, પૃ. ૧૧૧)