યાત્રા/દેજે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દેજે|}} <poem> મા તારા સ્નેહ દેજે, {{space}} બલ તુજ, તુજ સૌંદર્યને પ્રાશ દેજે, આ તારા અન્નક્ષેત્રે {{space}} કણ પણ ચણવાનું મને ભાગ્ય દેજે </poem> {{Right|૧૭ મે, ૧૯૪૩}} <br> <br> {{HeaderNav2 |previous = તે જ જાણે |next = તારી શી કૃ...") |
(No difference)
|
Revision as of 10:05, 22 November 2022
દેજે
મા તારા સ્નેહ દેજે,
બલ તુજ, તુજ સૌંદર્યને પ્રાશ દેજે,
આ તારા અન્નક્ષેત્રે
કણ પણ ચણવાનું મને ભાગ્ય દેજે
૧૭ મે, ૧૯૪૩