યાત્રા/પળું છું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પળું છું|}} <poem> ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને, મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની! પ્રભુત્વે તારા દે રસી, કસી ઋતે, દેવગણની મુદાની ગંગા દે જગ પર ભલે પાઠવ મને. </poem> {{Right|ઑગસ્ટ...") |
(No difference)
|
Revision as of 10:33, 22 November 2022
પળું છું
ધરાનાં પાર્થિવ્યો પરહરી પળું છું તવ કને,
મને લેજે તારી પરમ ચિતિને અંક, જનની!
પ્રભુત્વે તારા દે રસી, કસી ઋતે, દેવગણની
મુદાની ગંગા દે જગ પર ભલે પાઠવ મને.
ઑગસ્ટ, ૧૯૪૩