8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/51 to આત્માની માતૃભાષા/51) |
||
(5 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|‘મૂળિયાં’ — ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ| સુમન શાહ}} | {{Heading|‘મૂળિયાં’ — ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દમૂર્તિ| સુમન શાહ}} | ||
<center>'''મૂળિયાં'''</center> | |||
<poem> | <poem> | ||
Line 11: | Line 12: | ||
::: અમે હતાં, અમે છીએ. | ::: અમે હતાં, અમે છીએ. | ||
::: અમે તો આ રહ્યાં. | ::: અમે તો આ રહ્યાં. | ||
રસ કો ધસી અમોમાં | રસ કો ધસી અમોમાં | ||
::: ઊડ્યો આકાશે. | ::: ઊડ્યો આકાશે. | ||
Line 19: | Line 21: | ||
અમે, ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં | અમે, ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં | ||
એકમેકનેય અહીં ખબરે ના પડે તેમ. | એકમેકનેય અહીં ખબરે ના પડે તેમ. | ||
હવે આ ગાઢ ભીંસ સહી જશે કેમેય ના. | હવે આ ગાઢ ભીંસ સહી જશે કેમેય ના. | ||
આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર. | આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર. | ||
તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી. | તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી. | ||
::: હવે ધૂળિયાં, | ::: હવે ધૂળિયાં, | ||
::: અમે મૂળિયાં. | ::: અમે મૂળિયાં. | ||
Line 27: | Line 31: | ||
{{Right|સ્ટુટગાર્ટ, ૨૯-૧૦-૧૯૭૧}} | {{Right|સ્ટુટગાર્ટ, ૨૯-૧૦-૧૯૭૧}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 41: | Line 45: | ||
ધરા-આભ ને મૂળ-ધૂળની વાત એટલી જ માણસની પણ છે. ઉમાશંકરનાં ‘મૂળિયાં’ સૂચવે છે કે અન્યને સમજપૂર્વકનો આધાર આપતાં ખપી જવું તે અને તેટલો જ જીવનધર્મ છે. કવિને પ્રકૃતિ સાથે પ્રશ્નરૂપ મનુષ્યકૃતિને મૂકવાની સહજ ટેવ હતી, તેનું આ રચના એક ઑર નિદર્શન છે. કવિ ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દ-મૂર્તિ ઘડી જાણતા, તેનું આ રચના સુ-દૃષ્ટાન્ત છે. એની સાદી સરળ બાની છેતરામણી છે. ગેરલાભનો સંભવ એ છે કે ઉતાવળિયાઓ ઘણું ચૂકી જાય, આખેઆખું પણ ચૂકી જાય… | ધરા-આભ ને મૂળ-ધૂળની વાત એટલી જ માણસની પણ છે. ઉમાશંકરનાં ‘મૂળિયાં’ સૂચવે છે કે અન્યને સમજપૂર્વકનો આધાર આપતાં ખપી જવું તે અને તેટલો જ જીવનધર્મ છે. કવિને પ્રકૃતિ સાથે પ્રશ્નરૂપ મનુષ્યકૃતિને મૂકવાની સહજ ટેવ હતી, તેનું આ રચના એક ઑર નિદર્શન છે. કવિ ઋજુ કાવ્યત્વની ટકાઉ શબ્દ-મૂર્તિ ઘડી જાણતા, તેનું આ રચના સુ-દૃષ્ટાન્ત છે. એની સાદી સરળ બાની છેતરામણી છે. ગેરલાભનો સંભવ એ છે કે ઉતાવળિયાઓ ઘણું ચૂકી જાય, આખેઆખું પણ ચૂકી જાય… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 50 | |||
|next = 51. | |||
}} |