ગુજરાતી ગઝલસંપદા/અમૃત કેશવ નાયક: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |

(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| અમૃત કેશવ નાયક | {{Heading| અમૃત કેશવ નાયક|}} | ||
< | <poem> | ||
કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે; | કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે; | ||
ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં; | ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે!

ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે; | ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં; | ||
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે!

તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે; | ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે; | ||
હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને; | પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે!

નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું; | જિગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે; | ||
ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની | સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે!

ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ; | તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે; | ||
</ | કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે!

હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને; | |||
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે!

નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું; | |||
કપાઈ સર સરાસર બોલશે, બસ! તું જ સરવર છે!

ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જાહિદ તણી બાંગો; | |||
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.

ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ; | |||
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે! | |||
</poem> | |||
{{HeaderNav2 | |||
|previous = | |||
|next = કલાપી | |||

Latest revision as of 15:30, 11 January 2023
અમૃત કેશવ નાયક
કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે!
ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે!
ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે;
પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે!
જિગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે;
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે!
તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે;
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે!
હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને;
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે!
નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું;
કપાઈ સર સરાસર બોલશે, બસ! તું જ સરવર છે!
ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જાહિદ તણી બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.
ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે!