ચાંદનીના હંસ/૪૯ કાળું છિદ્ર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાળું છિદ્ર|}} <poem> હા, હા દૂરબીન કે કશાય વગર અવકાશમાં જોયું છે મેં કાળું છિદ્ર. જેની ગર્તામાં સમાઈ જાય હજાર હજાર પૃથ્વી ગ્રહમંડળ ને નક્ષત્ર એવું નરી આંખે ઝીલ્યું છે મારી કીકી...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 12: Line 12:
આઘેથી ટપકું માત્ર એ
આઘેથી ટપકું માત્ર એ
લાગે સાધારણ કાગડો પછી ખુલ્લી પાંખે કાળું બાજ ને પછી
લાગે સાધારણ કાગડો પછી ખુલ્લી પાંખે કાળું બાજ ને પછી
{{Space}}{{Space}}{{Space}} અણુબોમ્બ લઈ
{{Space}}{{Space}}{{Space}}{{Space}} અણુબોમ્બ લઈ


ધસતું જાણે વિમાન ને પછી....
ધસતું જાણે વિમાન ને પછી....
Line 20: Line 20:
ઊડી ઊડીને આવતું
ઊડી ઊડીને આવતું
ને આવે આવે ત્યાં અલોપ. ન જાણે ક્યાં? કીકીના ઊંડાણોમાં?
ને આવે આવે ત્યાં અલોપ. ન જાણે ક્યાં? કીકીના ઊંડાણોમાં?
એના પડછાયે થથરી ઊઠ્યુ’ંતું આખું ઘર
એના પડછાયે થથરી ઊઠ્યુ’ તું આખું ઘર
ઊડ્યે જાય છે દૂર
ઊડ્યે જાય છે દૂર
કાળું છિદ્ર થઈ અવકાશમાં
કાળું છિદ્ર થઈ અવકાશમાં
Line 29: Line 29:
૧૬–૩–'૮૩
૧૬–૩–'૮૩
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૮ કેફિયત
|next = ૫૦ આકાશ એકાએક ઊંચકાઈ જાય
}}
26,604

edits