અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સીમંતિની|સુશીલા ઝવેરી}} | |||
<poem> | <poem> | ||
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું | કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું | ||
Line 18: | Line 20: | ||
આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ. | આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ. | ||
પ્રાણમાં પમરી | પ્રાણમાં પમરી આવજે મારા વ્હાલમાં વીંટી લઉં | ||
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું… | કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું… | ||
{{Right|(ક્ષણોનું આલબમ, ૧૯૮૫, પૃ. ૧૨૫)}} | {{Right|(ક્ષણોનું આલબમ, ૧૯૮૫, પૃ. ૧૨૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અહીં અને ત્યાં | અહીં અને ત્યાં]] | અક્ષર પાડું એક અહીં, ત્યાં ઊઘડે લખલખ તારા; ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું | તો સારું]] | પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; ]] | |||
}} |
Latest revision as of 10:45, 20 February 2023
સીમંતિની
સુશીલા ઝવેરી
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું
ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લહું…
વણદીઠા એ વદન ઉપર સ્મિત અદીઠું મહેકે;
ર્હૈ હથેલી ઝાંખી, ક્યારે મોરલાનું વન ગ્હેકે...
પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું;
હાલરડાંના સૂરમાં મીઠા, શોધું શૈશવ ભોળું.
હરખની મુજ ઉરમાં વાગે વાંસળી, એવું લહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
પળે પળે હું સુણ્યા કરું ઝાંઝર ઝીણો રવ;
આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ.
પ્રાણમાં પમરી આવજે મારા વ્હાલમાં વીંટી લઉં
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
(ક્ષણોનું આલબમ, ૧૯૮૫, પૃ. ૧૨૫)