ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/લિરિક – બલવંતરાય ઠાકોર, 1869: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 7. બલવંતરાય ઠાકોર | (23.10.1869 – 2.1.1952)}}

[[File:7 BALVANTRAI.jpg|thumb|center|150px]]

<center>  '''લિરિક''' </center>
<center>  '''{{larger|લિરિક}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિતામાંના જાતિવિશેષોને માટે નામ પાડવામાં અને દરેક જાતિ માટે વ્યાખ્યા બાંધવામાં મોટી મુશ્કેલી આ નડે છે કે એવી દરેક જાતિનો માનવ સાહિત્યમાં ઉદય થયો ત્યારથી આજ સુધીના ઐતિહાસિક કાલમાં તેનો વિકાસ થતો આવેલો છે, અને આ વિકાસ દરમિયાન એક સમયે અને એક પ્રજામાં જે લક્ષણ પ્રધાન ગણાયાં હોય છે, તે આખા ઇતિહાસમાં કે બધી પ્રજાઓમાં એક સરખાં પ્રધાન રહેલાં હોતાં નથી, ત્યારે નામ વિશે તો આપણે રૂઢિપાલક અને સ્થિતિરક્ષક રહ્યા છીએ, એટલે આદિકાલમાં પડી ગયેલા નામને જ લગભગ દરેક જાતિના આખા ઇતિહાસવિકાસમાં વળગી રહ્યા છીએ. પ્રાચીન ગ્રીક પ્રજામાં જ્યારે અમુક જાતિનાં કાવ્યોને માટે લિરિક નામ રૂઢ થયું, ત્યારે એ કાવ્યો સંગીતકાવ્યો હતાં, ‘લાયર’ (lyre) નામે (વીણા જેવાં) તંતુવાદ્યના વાદન સાથે ગવાતાં હતાં, અને એવા ગાનને માટે રચાતાં હતાં, એટલું જ નહીં પણ પદ્યરચના, વિષય, અને શૈલીમાં તેમ ઉપયોગ અને પ્રસંગમાં અમુક વિશિષ્ટતાઓ હોય એવાં કાવ્યો વા ગીતોને જ લિરિક ગણવામાં આવતાં હતાં; લાયર સાથે ગવાતાં કે ગાઈ શકાય એવાં બધાં ગીતો કે કાવ્યોને એ નામ અપાતું નહોતું. લાયર શબ્દ ઉપરથી ઊપજેલા લિરિક શબ્દમાં જોે કે લાયર-લગ્ન ગેયતા એ એક ગુણનો જ નિર્દેશ હતો, તે પણ પ્રાચીન ગ્રીક ભાષામાં એ શબ્દનો પ્રયોગ ઉપર ટૂંકામાં જણાવેલી બીજી વિશિષ્ટતાઓમાંની પણ ઘણીખરી જેમાં હોય એવી કવિતાઓ માટે થતો હતો.

1,026

edits