ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યસ્વરૂપ – ડોલરરાય માંકડ, 1902: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 15. ડોલરરાય માંકડ | (23.1.1902 29.8.1970)}}
 
<center>  '''કાવ્યસ્વરૂપ''' </center>
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:14. Dolarrai Mankad.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૫'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|ડોલરરાય માંકડ}}<br>{{gap|1em}}(૨૩..૧૯૦૨ ૨૯..૧૯૭૦)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|કાવ્યસ્વરૂપ}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર મુજબ કાવ્યમાં કોઈપણ સર્જકકૃતિનો સમાવેશ થઈ શકે છે. એટલે, નાટક કથા કે કવિતા, એમાં જો સર્જકસાહિત્યના ગુણો હાજર હોય તો, કાવ્ય કહી શકાય. આથી આપણે જ્યારે કાવ્યસ્વરૂપની વાત કરીએ છીએ ત્યારે સર્જક સાહિત્યકૃતિ માત્રની વાત કરીએ છીએ એમ માનવું જોઈએ. તો સર્જકસાહિત્યકૃતિનું સ્વરૂપ, એના તત્ત્વમાં, કેવું હોય છે તે અહીં વિચારવાનું ધાર્યું છે.

Line 25: Line 34:
गुणागुणावुक्तिवशेन काव्ये-
गुणागुणावुक्तिवशेन काव्ये-
स्तुवन्निबध्नोत्यमृतांशुमिन्दुं
स्तुवन्निबध्नोत्यमृतांशुमिन्दुं
निन्दंस्तु दोषाकरमाह धूर्त:——2
निन्दंस्तु दोषाकरमाह धूर्त:।। 2
</poem>
</poem>
(વસ્તુનું સ્વરૂપ, જે વિદગ્ધનાં વચનની ચમત્કૃતિથી બહાર આવે છે તે નિયમસ્વભાવનું નથી એમ અવન્તિસુન્દરી કહે છે. કહે છે:
(વસ્તુનું સ્વરૂપ, જે વિદગ્ધનાં વચનની ચમત્કૃતિથી બહાર આવે છે તે નિયમસ્વભાવનું નથી એમ અવન્તિસુન્દરી કહે છે. કહે છે:
Line 99: Line 108:
विचित्रभावधर्मांशतत्त्वप्रख्या च दर्शनम्-
विचित्रभावधर्मांशतत्त्वप्रख्या च दर्शनम्-
स तत्त्वदर्शनादेव शास्त्रेषु पठित: कवि:
स तत्त्वदर्शनादेव शास्त्रेषु पठित: कवि:
दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कवि श्रुत:——
दर्शनाद्वर्णनाच्चाथ रूढा लोके कवि श्रुत:।।
</poem>
</poem>
(ઋષિ ન હોય તે કવિ ન હોય. દર્શન કરે તે ઋષિ. વિચિત્ર ભાવો અને ધર્મોના તત્ત્વની પ્રેરણા તે દર્શન. આ તત્ત્વદર્શન કરે છે માટે જ એને શાસ્ત્રમાં કવિ કહ્યો છે. દર્શન કરે છે તેથી તેમ જ વર્ણન કરે છે તેથી એનું કવિ એવું બિરુદ લોકમાં રૂઢ થઈ ગયું છે.)

Line 131: Line 140:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રસમીમાંસાની પરિભાષા – જ્યોતીન્દ્ર દવે, 1901
|previous = રસમીમાંસાની પરિભાષા – જ્યોતીન્દ્ર દવે, 1901
|next = ભારતીય અને પશ્ચિમની સાહિત્યમીમાંસા: કેટલાંક સામ્યો – નગીનદાસ પારેખ, 1903
|next = નગીનદાસ પારેખ, 1903
}}
}}