ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચન-પદ્ધતિ વિશે – શિરીષ પંચાલ, 1943: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| 41. શિરીષ પંચાલ | (7.3.1943)}} <center> '''વિવેચન પદ્ધતિ વિશે''' </center> {{Poem2Open}} વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ...")
 
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 41. શિરીષ પંચાલ | (7.3.1943)}}
 
<center>  '''વિવેચન પદ્ધતિ વિશે''' </center>
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:41. shirish panchal.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૪૧ '''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|શિરીષ પંચાલ}}<br>{{gap|1em}}(..૧૯૪૩)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|વિવેચન પદ્ધતિ વિશે}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ્વીકારવામાં આવી હોવા છતાં શાસ્ત્રીયતાના છદ્મવેશમાં સર્જનાત્મકતા, એની સાથે સંકળાયેલી આત્મલક્ષિતા જ ખરેખર તો આપણા વિવેચનમાં ઘુમરાયા કરે છે. આ પરિસ્થિતિ વિશે આપણે સજાગ નથી એવું પણ નથી. કેટલાય વિવેચકોએ વિવેચનક્ષેત્રે વિવેચકના અંગત વ્યક્તિત્વના ભારે આક્રમણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિવેચનની શાસ્ત્રીયતા કોને કહેવાય એ જાણતા હોવા છતાં પણ વિવેચનમાં આપણે એ શાસ્ત્રીયતા આણી શક્યા નથી. વિવેચનક્ષેત્રે પ્રકટેલી આ અરાજકતામાંથી ઊગરવા માટે જાણે આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી એવી લાચારી જાણે આપણે અનુભવીએ છીએ.

Line 24: Line 33:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = 2
|previous = આકાર, પ્રતીક અને અનુભવ – સિતાંશુ યશશ્ચંદ્ર, 1941
|next = 4
|next = સંસ્કૃત નાટકની વિભાવના – વિજય પંડ્યા, 1943
}}
}}