1,026
edits
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading| 41. શિરીષ પંચાલ | (7.3.1943)}} | {{Heading| 41. શિરીષ પંચાલ | (7.3.1943)}} | ||
[[File:41. shirish panchal.jpg|thumb|center|150px]] | [[File:41. shirish panchal.jpg|thumb|center|150px]] | ||
<center> '''વિવેચન પદ્ધતિ વિશે''' </center> | <center> '''{{larger|વિવેચન પદ્ધતિ વિશે}}''' </center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ્વીકારવામાં આવી હોવા છતાં શાસ્ત્રીયતાના છદ્મવેશમાં સર્જનાત્મકતા, એની સાથે સંકળાયેલી આત્મલક્ષિતા જ ખરેખર તો આપણા વિવેચનમાં ઘુમરાયા કરે છે. આ પરિસ્થિતિ વિશે આપણે સજાગ નથી એવું પણ નથી. કેટલાય વિવેચકોએ વિવેચનક્ષેત્રે વિવેચકના અંગત વ્યક્તિત્વના ભારે આક્રમણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિવેચનની શાસ્ત્રીયતા કોને કહેવાય એ જાણતા હોવા છતાં પણ વિવેચનમાં આપણે એ શાસ્ત્રીયતા આણી શક્યા નથી. વિવેચનક્ષેત્રે પ્રકટેલી આ અરાજકતામાંથી ઊગરવા માટે જાણે આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી એવી લાચારી જાણે આપણે અનુભવીએ છીએ. | વિવેચનની શાસ્ત્રીયતા અને સર્જનાત્મકતા વિશે આપણા વિવેચનમાં ભારે ચર્ચા થઈ છે. વિવેચનની શાસ્ત્રીયતાને સામાન્ય રીતે સ્વીકારવામાં આવી હોવા છતાં શાસ્ત્રીયતાના છદ્મવેશમાં સર્જનાત્મકતા, એની સાથે સંકળાયેલી આત્મલક્ષિતા જ ખરેખર તો આપણા વિવેચનમાં ઘુમરાયા કરે છે. આ પરિસ્થિતિ વિશે આપણે સજાગ નથી એવું પણ નથી. કેટલાય વિવેચકોએ વિવેચનક્ષેત્રે વિવેચકના અંગત વ્યક્તિત્વના ભારે આક્રમણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિવેચનની શાસ્ત્રીયતા કોને કહેવાય એ જાણતા હોવા છતાં પણ વિવેચનમાં આપણે એ શાસ્ત્રીયતા આણી શક્યા નથી. વિવેચનક્ષેત્રે પ્રકટેલી આ અરાજકતામાંથી ઊગરવા માટે જાણે આપણી પાસે કોઈ અન્ય વિકલ્પ જ નથી એવી લાચારી જાણે આપણે અનુભવીએ છીએ. |
edits