33,492
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫-બીજું કશુ નહિ|}} {{Poem2Open}} એકધારો અવિરત ઘેરો ઘૂમ અવાજ (દીવાલ સિવાય બીજું કશું નહીં.) એક ચળકતી અલ્પ કાળાશ (આ બધું કેવળ પ્રકૃતિના નિયમોને વશવર્તીને) સડસડાટ આગળ વધે છે ફર્શ પર ઉનાળાન...") |
No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫-બીજું | {{Heading|૫-બીજું કશું નહિ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 21: | Line 21: | ||
એકધારો અવિરત ઘેરો ઘૂમ અવાજ | એકધારો અવિરત ઘેરો ઘૂમ અવાજ | ||
(દીવાલ સિવાય બીજું કશું નહીં) | (દીવાલ સિવાય બીજું કશું નહીં) | ||
સડસડાટ આગળ વધે છે | સડસડાટ આગળ વધે છે... | ||
કાચના કબાટમાં દૃઢ આસનબદ્ધ દવાની બાટલીઓ | કાચના કબાટમાં દૃઢ આસનબદ્ધ દવાની બાટલીઓ | ||
(નાભિમાં કમળ ધારણ કરનારને નમસ્કાર) | (નાભિમાં કમળ ધારણ કરનારને નમસ્કાર) | ||
ટેબલ પર જરાક જરાક ફફડતો વર્તમાન | ટેબલ પર જરાક જરાક ફફડતો વર્તમાન | ||
(લલ્લુ જોગી જાતે હાજર થવાની | (લલ્લુ જોગી જાતે હાજર થવાની શક્યતા) | ||
બાજુમાં ટેબલ પર સંવનનમૂક માટીનું કપોતયુગ્મ | બાજુમાં ટેબલ પર સંવનનમૂક માટીનું કપોતયુગ્મ | ||
(તેં તારા ઘડપણથી ઘેરાયેલા પતિને ઠગ્યા છે.) | (તેં તારા ઘડપણથી ઘેરાયેલા પતિને ઠગ્યા છે.) | ||