4,491
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. કમલ વોરા}} === કાવ્યસંગ્રહોઃ === {{Poem2Open}}અરવ, અનેકએક, પ્રકાશ્યઃ...") |
Shnehrashmi (talk | contribs) (→) |
||
| (10 intermediate revisions by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
=== કાવ્યસંગ્રહોઃ === | === કાવ્યસંગ્રહોઃ === | ||
{{Poem2Open}}અરવ, અનેકએક, પ્રકાશ્યઃ વૃદ્ધશતક{{Poem2Close}} | {{Poem2Open}}અરવ, [[અનેકએક]], પ્રકાશ્યઃ વૃદ્ધશતક{{Poem2Close}} | ||
=== પરિચય: === | === પરિચય: === | ||
| Line 11: | Line 11: | ||
===૧. આઠ પતંગિયાં=== | ===૧. આઠ પતંગિયાં=== | ||
<poem> | <poem> | ||
રાતું પતંગિયું | '''રાતું પતંગિયું''' | ||
પતંગિયાની | પતંગિયાની | ||
રંગબેરંગી ઊડાઊડમાં | રંગબેરંગી ઊડાઊડમાં | ||
| Line 17: | Line 17: | ||
એક પછી એક દરવાજા | એક પછી એક દરવાજા | ||
ઊઘડતા જાય છે | ઊઘડતા જાય છે | ||
સોનેરી પતંગિયું | |||
'''સોનેરી પતંગિયું''' | |||
સકળ સૃષ્ટિના રંગ | સકળ સૃષ્ટિના રંગ | ||
ખરી રહ્યા હતા | ખરી રહ્યા હતા | ||
| Line 26: | Line 27: | ||
ને મને ઉગારી ગયું | ને મને ઉગારી ગયું | ||
જાંબલી પતંગિયું | '''જાંબલી પતંગિયું''' | ||
અહીંથી | અહીંથી | ||
કાગળ પરથી ઊડી | કાગળ પરથી ઊડી | ||
| Line 34: | Line 35: | ||
ઊડવા લાગ્યું | ઊડવા લાગ્યું | ||
ગુલાબી પતંગિયું | '''ગુલાબી પતંગિયું''' | ||
હું | હું | ||
પતંગિયું પકડું | પતંગિયું પકડું | ||
| Line 40: | Line 41: | ||
મારા હાથમાં આવે છે | મારા હાથમાં આવે છે | ||
તારી આંગળીઓ | તારી આંગળીઓ | ||
પીળું પતંગિયું | |||
'''પીળું પતંગિયું''' | |||
અસંખ્ય પતંગિયાં | અસંખ્ય પતંગિયાં | ||
મારો હાથ | મારો હાથ | ||
| Line 49: | Line 51: | ||
ઊંચકી લે છે | ઊંચકી લે છે | ||
સફેદ પતંગિયું | '''સફેદ પતંગિયું''' | ||
કોઈ | કોઈ | ||
પતંગિયું પકડી લે | પતંગિયું પકડી લે | ||
| Line 58: | Line 60: | ||
કાગળ જેવી કોરી આંખોમાં | કાગળ જેવી કોરી આંખોમાં | ||
રંગ વગરનું પતંગિયુ | '''રંગ વગરનું પતંગિયુ''' | ||
હમણાં જ | હમણાં જ | ||
મારી સોંસરવું | મારી સોંસરવું | ||
| Line 71: | Line 73: | ||
આ પતંગિયું નથી | આ પતંગિયું નથી | ||
</poem> | </poem> | ||
===૨. ભીંત (ગુચ્છઃ ૨)=== | |||
<poem> | |||
૧ | |||
ભીંતને કાન હોય છે | |||
ભીંતને | |||
મોં | |||
પણ હોય છે | |||
હાથ પગ છાતી ત્વચા | |||
નસો પણ | |||
નસોમાં ધબક ધબક વહેતું | |||
લોહી પણ | |||
ને શ્વાસોચ્છ્વાસ પણ | |||
૨ | |||
કાળો ડિબાંગ અંધકાર | |||
પથરાય | |||
કોઈ | |||
બુઝાતી શગની માફક | |||
ભીંત | |||
ઓલવાઈ જાય | |||
૩ | |||
કોઈ કોઈ વાર | |||
આ ભીંતની | |||
આરપાર | |||
જોઈ શકાય છે | |||
૪ | |||
ભોંય પર પડેલ | |||
એક પીંછું ઉપાડવા | |||
ભીંત | |||
વાંકી વળે છે | |||
૫ | |||
વેગીલો પવન | |||
ફૂંકાયો | |||
ભીંતે | |||
હાથ વીંઝ્યા | |||
હાથ | |||
તૂટી ગયા | |||
૬ | |||
કાન દઈ સાંભળું તો | |||
આ ભીંતોમાં | |||
અસંખ્યા પંખીઓની | |||
પાંખોનો ફફડાટ | |||
સંભળાય છે | |||
</poem> | |||
===૩. કાગડો=== | |||
<poem> | |||
'''૧''' | |||
શ્વેત | |||
હિમાચ્છાદિતશેલમાળઉન્નતશિખરે | |||
:::::::::સ્થિર | |||
::::::::::નિષ્કંપ | |||
:::::::::::એક | |||
::::::::::::કાળો | |||
કાગડો | |||
પશ્ચાદ્ | |||
વહે વેગે ભૂરાં નભનાં નભ | |||
કાગડો ઊડે ત્યાં સુધી | |||
કાગડો ન ઊડે ત્યાં સુધી | |||
ચલ અચલ | |||
રવ અરવ | |||
તથ વિતથ | |||
ક્ષત અક્ષત | |||
ક્ષણ સમય | |||
કશું જ નથી | |||
કશું જ નહીં | |||
શ્વેતનું ભૂરું થવું | |||
અને ભૂરાનું શ્વેત –ની | |||
વચ્ચોવચ્ચ | |||
એક કાળો | |||
કાગડો | |||
કાગડો | |||
હળવે હળવે | |||
ઢોળાઈ રહ્યો છે | |||
ઉઘાડી ચાંચમાં | |||
અક્ષરોની સળવળાટ વળાંક | |||
તૂટી, થંભી | |||
વિખરાઈ ગયા છે | |||
ઉચ્ચારમાંથી | |||
ઊડી ગયો છે પવન | |||
પાંખો પર ફફડતાં આકાશ | |||
સમેટાઈ | |||
નિષ્કંપ થઈ | |||
પીંછાં સમેત | |||
ઓસરી ગયાં છે | |||
ફાટી ગયેલ ડોળામાંથી | |||
દડી ગઈ છે | |||
પૃથ્વી | |||
કાગડો | |||
ઢોળાઈ ગયો છે કાગળમાં | |||
સફેદ ઉજાસે | |||
છેક છેલ્લું | |||
કાળું બુંદ | |||
ભૂંસી લીધું છે | |||
</poem> | |||
===૪. કોરા કાગળ=== | |||
<poem> | |||
'''૧''' | |||
કોરા કાગળથી હળવું | |||
પારદર્શક | |||
પવિત્ર | |||
સાચું | |||
સુંદર... | |||
કશું નથી | |||
'''૩''' | |||
કાળ | |||
લુપ્ત કરે છે જ્ઞાનને | |||
અજ્ઞાનને | |||
માન અપમાન શબ્દસંધાનને | |||
નામને | |||
હાડ માંસ ચામને | |||
કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરને | |||
પથ્થર ઈંટ ઈમારતોને | |||
વસાહતોને | |||
નગર નગરપતિને | |||
રાઈ રજકણ પ્હાડ ખાઈને | |||
કાળ | |||
શનૈઃ શનૈઃ | |||
મુક્ત કરે છે | |||
કાળને સંક્રમી | |||
હું કાગળ | |||
કોરો રાખું છું | |||
'''૪''' | |||
ચોમાસામાં | |||
આડેધડ ઊગી નીકળે વનસ્પતિ એમ | |||
શબ્દો | |||
ઘોંઘાટિયા અરાજક બેકાબૂ | |||
ઊપસી આવ્યા છે | |||
કાગળમાં | |||
હું | |||
ખચ્ચ્ ખેંચું છું | |||
તસુ | |||
કોરી જગા | |||
મળી આવે! | |||
'''૫''' | |||
શાંત સ્વચ્છ સરોવરમાં | |||
આકાશો | |||
આવી આવી સરી જાય... | |||
અનરાધાર વરસતું ધુમ્મસ | |||
સચરાચર | |||
એકાકાર કરી દે | |||
રણમાં | |||
ડમરીએ ચડેલા રેતકણોના સુસવાટા | |||
ફૂંકાઈ ફૂંકાઈ | |||
ફસડાઈ વિલાઈ જાય | |||
સમુદ્રમાં | |||
ઊછળતી લહેરો ઊછળતી | |||
ખળભળતી રહે સમુદ્રમાં | |||
આવું | |||
કંઈક આવું જ | |||
કોરા કાગળમાં | |||
થતું હોય છે. | |||
'''૭''' | |||
આભાસમાં વાસ્તવની | |||
વાસ્તવમાં આભાસની | |||
ક્રીડા કરવા | |||
કોઈ કોઈ વાર | |||
કાગળમાં | |||
અક્ષરો થઈ ઊતરું... | |||
રમ્ય વળાંકોમાં | |||
વિહરું છું | |||
'''૮''' | |||
શ્વેત ઝંઝાવાતોને | |||
સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને | |||
અંગુલિમાં અવશ કંપનોને | |||
આંતરી | |||
હાથમાં લીધેલ કાગળને | |||
એવો ને એવો | |||
કોરો રાખવો | |||
કપરું છે | |||
'''૧૦''' | |||
અક્ષરોથી | |||
ઊંચકી લેવાના પ્રયત્નોમાં | |||
રમમાણ છું | |||
શું છે | |||
આ નિર્મમ ઠંડીગાર સફેદી | |||
હેઠળ? | |||
'''૧૨''' | |||
ધરી દે શબ્દભંડાર | |||
વાણીવિલાસ | |||
ઉતારી દે | |||
નામ સર્વનામ મહોરાં | |||
વિશેષણવાઘા | |||
થંભવી દે | |||
ક્રિયા... પદોનાં આંદોલન | |||
થા | |||
થા નર્યા કર્તા સન્મુખ | |||
કર્તુમ્ અકર્તુમ્ અન્યથા... | |||
'''૧૩''' | |||
એક અક્ષર પાડવો | |||
દુષ્કર છે | |||
લખ્યું | |||
ભૂંસતા રહેવું | |||
વિકટ... અશક્યવત્ વિકટ | |||
હે નિરભ્ર શુભ્રા...! | |||
સ્પંદિત થઈ વહી આવ | |||
વહી આવ... | |||
આ | |||
ક્ષરઅક્ષરને નિઃશેષ કર | |||
નિઃશેષ કર! | |||
</poem> | |||
===૫. બજારમાં=== | |||
<poem> | |||
બોરાં લઈ બેઠો છું બજારમાં | |||
ગામ નાનું માણસ ઝાઝું | |||
તે બોરીઓ ભરી ભરીને | |||
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં | |||
બોલે છે તે બોર વેચે છે | |||
બૂમો પાડે તે વધુ બોર વેચે છે | |||
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે | |||
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે | |||
કોઈ જોડકણાંનો શોર મચાવે | |||
કોઈ ટુચકાઓ વેરે છે | |||
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો | |||
નાચી લે છે | |||
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં | |||
બોર વચ્ચે ઠળિયા | |||
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં | |||
ક્યાંક ક્યાંક તો | |||
શરમ મૂકી | |||
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે | |||
ભોળિયું લોક હોંશે-હોંશે | |||
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે | |||
તોલ તાજગીમાં ગોલમાલથી | |||
બજાર ઊભરાય છે | |||
ને સહુને બોર વેચવા છે | |||
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને | |||
ચાખી ચાખી | |||
એકેક બોર અલગ કરતો જતો | |||
બેઠો છું બજારમાં | |||
ચૂપચાપ | |||
</poem> | |||
===૬. પતંગિયા પાછળ દોડતો છોકરો=== | |||
<poem> | |||
પતંગિયા પાછળ દોડતો છોકરો | |||
દોડતાં દોડતાં ઊડવા લાગ્યો | |||
પવને | |||
એને તેડી લીધો | |||
ઝાડવાં મેદાન મકાન રસ્તા | |||
નદી ઝરણાં ડુંગરા... આઘે આઘે વહેતાં ગયાં | |||
આકાશ ઓરું ને ઓરું આવતું ગયું | |||
છોકરાએ હાથ પસાર્યાં... ઉગમણાં અજવાળાં ઊંચકાયાં | |||
આથમણાં અંધારાં ઢોળાયાં | |||
વીંઝ્યા.. હેઠળ વનોનાં વન... રણ થયાં ફૂંકાયાં | |||
રણ દરિયા... દરિયા સપાટાબંધ પાર | |||
આરો ઓવારો નહિ | |||
વીંટાળ્યા તો બથમાંથી સૂરજ સરી ગયો | |||
મુઠ્ઠી ભીડી મુઠ્ઠીમાં ચાંદો | |||
ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં | |||
ઊડતો છોકરો | |||
ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો | |||
ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું | |||
સરકવું લસરવું હળવા હળવા થતા જવું | |||
ભીનીભીની વાછંટમાં ફરફર ફોરાં થવું | |||
ઘડીકમાં આખું અંગ ધોળુંધફ્ફ | |||
ઘડીકમાં કાળું રાતું ગુલાબી પીળું | |||
ઝીણાં ટીપાંમાં બંધાવું-વેરાવું | |||
વીજળીને રણઝણાવી આખેઆખું આકાશ ગજવવું | |||
એકાદ સૂર્યકિરણને ઝાલી ઝૂલવું | |||
ઝૂલતો છોકરો | |||
ઝૂલતાં ઝૂલતાં મેઘધનુષ પર કૂદી ગયો | |||
લસરી ગયો એક છેડેથી બીજે | |||
બીજેથી પહેલે | |||
સાતરંગી ધુમ્મસ ઓઢી જોઈ રહ્યો ઝરમર પૃથ્વી | |||
જોઈ રહ્યો ઝબૂક ઝબૂક તારા | |||
જોતાં જોતાં છોકરો ગબડી પડ્યો પવનની ખાઈઓમાં | |||
ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવ્યો | |||
ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊજતાં પતંગિયાં | |||
ઊડતાં ઊડતાં... | |||
</poem> | |||
===૭. વૃદ્ધશતકમાંથી આઠ કાવ્યો=== | |||
<poem> | |||
'''૧''' | |||
એક હતું ધંગલ | |||
ધંગલનો રાજા એક ત્સિંહ હતો | |||
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય... | |||
એટલું બોલતાં બોલતાંમાં તો | |||
વૃદ્ધ હાંફી જાય છે | |||
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે | |||
ધંગલના બધ્ધા પ્લાનીઓએ | |||
એક સભા કલી | |||
ત્સિંહનો હુકમ રોજ એક પ્લાની દોઈએ | |||
એક સત્સલું કેય કે | |||
હું રાજાને છેતલું | |||
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો | |||
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે | |||
અહીં | |||
વારતા અટકી ગઈ કારણ | |||
વૃદ્ધ ભૂલી જાય છે કે | |||
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું | |||
એ ખૂબ યાદ કરવા મથે છે | |||
આંખો ચકળવકળ ઘુમાવે છે | |||
અકળાય છે | |||
પણ એને | |||
આગળનું કંઈ જ યાદ નથી આવતું | |||
અધૂરી રહી ગયલી વારતામાં | |||
જંગલનું સિંહનું | |||
અને સસલાનું | |||
અને વૃદ્ધનું હવે શું થશે... | |||
એની તોઈને ખબલ નથી. | |||
'''૨''' | |||
વૃદ્ધ થવું-ન થવું | |||
એ હાથની વાત નથી | |||
એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો | |||
વૃદ્ધત્વ શરીરમાં ઘર કરી જાય | |||
ને ઘર એટલે વળી ઘર | |||
નિરાંત... મોકળાશ | |||
પોતાપણું અને | |||
કાયમી વાસો | |||
વૃદ્ધો | |||
પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે | |||
એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે | |||
સતત શંકાની નજરે જોયા કરે | |||
પણ છેવટે પડ્યું પાનું નભાવી લેવાનું | |||
સમાધાન કરી લઈ | |||
ધીમે ધીમે | |||
વૃદ્ધાવસ્થામાં/ ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય | |||
હવે વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો | |||
કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં | |||
કે આથમતો સૂરજ દેખાડતાં | |||
કહેતા ફરે | |||
વૃદ્ધ થવું-ન થવું | |||
એ કંઈ હાથની વાત નથી | |||
'''૩''' | |||
ડોસીની | |||
આંખ તો ક્યારનીય ગયેલી | |||
પણ એ બધું જોઈ-પામી લેતી | |||
કાન નહોતા છતાં | |||
સાંભળી-સમજી લેતી | |||
અડધી પલાંઠી વાળી | |||
ઢીંચણ પર કોણી ટેકવી | |||
દાબડી ખોલી | |||
ચપટીક બજરનો ઊંડો સડાકો લઈ | |||
ખૂણેખૂણાની ગંધ પારખી લેતી | |||
ટાઢતડકા-લીલીસૂકીમાં | |||
ઘર આખું પાલવમાં વીંટાળેલું રાખતી | |||
બોખું મોં ખોલતી ત્યારે | |||
ભીંતોય બેવડ હસીને હસતી | |||
થોડી વાર આડે પડખે થતી ત્યારેય | |||
મારું ઘર મારું ઘર-ના રટણથી | |||
ઘરની ચોકી કરતી | |||
ઉંબરબહારની | |||
ડોસીને નિસબત નહોતી | |||
ભીતરનું | |||
છાતીએ વળગાડીને રાખતી | |||
અંધારું થાય તે અગાઉ | |||
ગોખલાઓમાં દીવા પેટાવી | |||
ઘરને છાને ખૂણે અંધારિયું થઈને પડી રહેતી | |||
ત્યારે ઝટ કોઈની નજરે ન ચડતી | |||
'''૪''' | |||
જમ ઘર ભાળતો નહીં અને | |||
ડોસી મરતી નહીં | |||
અને ડોસી મરતી નહીં એટલે જીવતી | |||
ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી | |||
ચાદરની બહાર પગ ન ફેલાવતી | |||
જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી | |||
ક્યારેક મોં સહેજ બહાર કાઢી | |||
આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી | |||
પણ ઝાઝું વરતી ન શકતી | |||
ઊંહકારો કર્યા વિના | |||
ડોકી અંદર સેરવી લઈ | |||
સાવ ખાલીખમ્મ ખાટલો હોય એમ પડી રહેતી | |||
પડ્યા પડ્યા | |||
ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી | |||
એની એનેય ખબર ન રહેતી | |||
એક તરફ | |||
આખું આયખું ભુલાઈ ગયેલું અને | |||
આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું | |||
ખાંસી ખાતી ત્યારે | |||
જીવતી હોય એમ લાગતું | |||
પણ જમ ઘર ન ભાળી જાય એટલે | |||
ડોસી મરતી નહીં | |||
'''૫''' | |||
ડોસી બજરની બંધાણી | |||
બજર પાછી જે તે તો નહીં જ | |||
શેરીના નાકે આવેલી કિસનાની દુકાનની | |||
થડા પાછળની અભેરાઈમાં | |||
ઉપરથી ત્રીજી હરોળમાં ડાબેથી બીજી | |||
તમાકુની જોડેની જાડા કાચની | |||
જેનું કટાયેલા રાતા રંગનું ઢાંકણું વારંવાર દોઢે ચડી જતું | |||
એ બરણીની બજર | |||
અવેજીની કોઈ પણ ડોસી માટે પાતક | |||
ભૂલેચૂકે બજર ખલાસ થઈ તો | |||
પ્યાલો ફાટતો જ | |||
દીકરાને બબ્બે મોંઢે ગાળો ભંડાતી | |||
વહુઘેલો મુવો પીટિયો | |||
માની બજરમાં જ જીવ ઘાલે છે | |||
પણ ડાબી હથેળીમાં ભરેલી બજરઢગલીમાં ઝબોળાઈને | |||
બોખાં પેઢાં પર દાતણ ફરતું ત્યારે | |||
જગત આખું એને કુર્નિશ બજાવી રહ્યું હોય | |||
એવું દૃઢપણું માનતી | |||
દીકરાને | |||
સોનાના પતરે આખું રાજપાટ લખી આપ્યું હોય | |||
એવી નીતરતી નજરે જોઈ રહેતી | |||
સૃષ્ટિ આખીને છાતીમાં ભરી લેતી હોય | |||
એમ ઊંડો સડાકો ળઈ | |||
દીકરાના નાનકાના માથે ચૌદ ભુવનને વરસાવતી | |||
હથેળીમાં બાઝી રહેતી રહીસહી બજર ખંખેરતાં | |||
ઊભી થતી ત્યારે | |||
જીવતરને હાશકારો કહેતી અને | |||
મરણ અબ ઘડી આવી ચડે તો | |||
પોંખવા તત્પર હોય એવા ભાવે | |||
છલકાઈ ઊઠતી | |||
'''૬''' | |||
ડોસી કહેતી | |||
એ સમજણી થઈ ત્યારથી | |||
કાળો સાડલો પહેરતી, | |||
ઘોડિયાંલગ્ન લીધેલો વર | |||
મૂછનો દોરો ફૂટે તે અગાઉ | |||
મરકીમાં ખપી ગયો હતો એ કારણે. | |||
એને સાત રંગોનો સરવાળો | |||
હંમેશ કાળો. | |||
ન એણે કદી આરસીનું મોં જોયું | |||
કે ન તો બારી બહાર. | |||
બસ, દિવસ આખો | |||
ઘરમાં અંધારિયા ધાબા જેવું ફરતી અને | |||
રાતે તો લગભગ ઓગળી જ જતી | |||
ક્યારેક થાકી જતી કે પરસેવો વળતો ત્યારે | |||
સાડલાની કોરથી મોં લૂછી | |||
ઊંડો શ્વાસ લઈ | |||
સહેજ પોરો ખાઈ પાછી કામે વળગતી. | |||
કોઈક વાર | |||
આયખાની ગઠરી ખોલવા કહેવાતું | |||
ત્યારે ડોસી હળવેથી બોલતી | |||
સિવાય વૈધવ્ય અને વાર્ધક્ય | |||
એને ત્રીજો અનુભવ જ ક્યાં હતો! | |||
'''૭''' | |||
જીવતેજીવત | |||
બોધ તો થઈ ગયેલોઃ જીવવું અઘરું છે | |||
પણ મરવું એથીય અઘરું છે | |||
એની ખબર તો છેક | |||
જીવ તાળવે ટીંગાયો ત્યારે પડી | |||
એણે ધારી રાખેલું | |||
એક વસ્ત્ર ઉતારવાનું અને બીજું પહેરવાનું | |||
પણ સાવ સામે ઊભા રહી ડાકલાં વગાડતું | |||
એકધારું ઘોંચપરોણા કરતું | |||
છાતી પર ચડી જઈ છાણાં થાપતું | |||
શ્વાસમાં ફૂંફાડાભેર ઊતરી જતું | |||
હાડનાં પોલાણોમાં ધમપછાડા કરી આવતું | |||
મરવું | |||
આમ થકાવી હંફાવી હરાવી દેશે | |||
એવું સપનેય નહોતું વિચાર્યું | |||
એ અઢળક કાકલૂદી કરતો | |||
ક્યારેક વહેમ થતોઃ | |||
આને તો મારવા કરતાં રંજાડવું વધારે | |||
ને નિરાધાર એ તત્પર પણ રહેતો | |||
પણ સાંભળવું ક્યારનુંય ગયેલું છતાં જ્યારે | |||
કોઈ વાર | |||
– કોણ જાણે ડોસાનો જીવ શેમાં અટવાયો છે | |||
તે મરવાનું નામ નથી લેતો – શબ્દો કાને પડી જતા | |||
સમજાઈ પણ જતા | |||
ત્યારે મરવાની અણી પર બોધ થઈ જતોઃ | |||
ન મરી શકવું સહુથી અઘરું... | |||
'''૮''' | |||
એને ખબર પડતી નહોતી | |||
એ ઘરડો થઈ ગયો હતો | |||
એટલે એકલો પડી ગયો હતો | |||
કે એકલો પડી રહ્યો હતો | |||
એટલે ઘરડો થઈ રહ્યો હતો | |||
એને ખબર પડતી નહોતી | |||
આમને આમ ક્યાં સુધી એ ઘરડો થશે | |||
આમને આમ એકલો | |||
એને ખબર પડતી નહોતી | |||
એ ઘરડો વધારે હતો | |||
કે વધારે એકલો | |||
એને ખબર પડતી નહોતી | |||
ઘડપણ સારું | |||
કે એકલતા | |||
એને ખબર પડતી નહોતી | |||
એને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો | |||
કે એકલતાએ | |||
બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ | |||
એને ખબર પડતી નહોતી | |||
એને ખબર પડી નહોતી | |||
એને ખબર પડવાની નહોતી | |||
પણ | |||
એને ખબર પડતી હતી | |||
એ ઘરડો થઈ ગયો હતો | |||
અને | |||
એ એકલો પડી ગયો હતા | |||
</poem> | |||
{{HeaderNav | |||
|previous = [[પ્રતિપદા/૭. ભરત નાયક|૭. ભરત નાયક]] | |||
|next = [[પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી|૯. મનોહર ત્રિવેદી]] | |||
}} | |||