ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિતા અને રાજકીય સંચલન – નરસિંહરાવ દીવટિયા, 1859: Difference between revisions

No Referencing
No edit summary
(No Referencing)

Line 69: Line 69:
કવિતાનાં પ્રયોજનમાં એકદમ પરમ આનન્દ ઉત્પન્ન કરવો, सद्य: परनिर्वृत्ति। – એ પ્રયોજન બીજાં સર્વ પ્રયોજન કરતાં ઉત્તમ છે; મમ્મટ એને सकलप्रयोचानमौलिभूत કહે છે; रसास्वाद न समुद्भूतविगलितवेद्यान्तर આનંદ કહે છે; મોક્ષકાલના બ્રહ્માનંદના સરખો આનંદ કહે છે. રસના સ્વરૂપના અન્વીક્ષણમાં પણ रह्मास्वादभिवानुभावयन् अलौकिकचमत्कारकारी रस: એમ તત્ત્વદર્શન કર્યું છે. જગન્નાથ પંડિત પણ કાવ્યલક્ષણના આવશ્યક અંશ રમણીયતા – વિશે લોકોત્તર આહ્લાદજનક જ્ઞાનગોચરતા, એમ કહે છે. રસને પણ निचास्वरूपानन्देन सहगोचरीक्रियमाण: અને ब्रह्मास्वादसविधवती કહે છે. આ અલૌકિક આનન્દ — आत्मन: अमृता कलाને છાજતો આનન્દ-રાજકીય સંચલનના ઘોષપૂર્ણ ઉદ્દામ ભાવપ્રવાહો સાથે કદી સંગત થઈ ના શકે; કલાવિધાનના અસાધારણ ચાતુર્યથી એ ભાવને ભાવનામય જ્યોતિમાં બોળી શકાય ત્યારે કાંઈક એ દિવ્ય પરમાત્માની કલાની સમીપ આવે તો આવે, ઉપર નવ રસમાં ગુણપ્રમાણની સૂચના કરી તે તે રસમાં આ આનન્દની દિવ્યતાના અંશના પ્રમાણને લક્ષીને જ.

છેવટે, એક વિચારિયે: કવિતા પાર્થિવ ભાવનાની ક્ષુદ્રતામાં હોળી રમતી નથી: દિવ્યભૂમિમાં વિહાર કરે છે; તેટલું ના બને તોપણ એ ભૂમિના આંગણામાં જઈ અમૃતની ઝાંખી કરે છે; અને કાંઈ નહીં તો એ ભૂમિના બારણા આગળ જઈ કંકુના થાપા મારી આવે છે. કવિતાની આ ભાવના સ્વીકાર્યા પછી આપણે રાજકીય સંચલનના અતિ કનિષ્ઠ વાતાવરણમાં आत्मन: अमृता कलाને શી રીતે ઉતારી શકીશું? હું તો એ ભાવનાનો ભક્ત થઈ એટલું જ કહીશ કે – वन्देऽं देवतां वा चममुतामात्मनः कलाम्।

{{Poem2Close}}
{{Right|1922}}

{{Right|1922}}

{{Right|[મનોમુકુર-4, 1938]}}

{{Right|[મનોમુકુર-4, 1938]}}

{{Right|[કવિતાવિચાર, સંપા. ભૃગુરાય અંજારિયા, 1969]}}

{{HeaderNav2
{{HeaderNav2