ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ – બાબુ સુથાર, 1955: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 41: Line 41:
આધુનિકતાવાદના પાયામાં reasoingનો મહિમા જોવા મળે છે. અને reasoning તર્કશાસ્ત્રની જ પેદાશ છે – આમ હોવાથી આધુનિકતાવાદ માટે હું logocentric સંજ્ઞા પ્રયોજીશ. આ સંજ્ઞા હું દેરિદાની ફિલસૂફીમાંથી લાવ્યો છું. દેરિદાએ આ સંજ્ઞા metaphysical thinking માટે પ્રયોજી છે. એક અર્થમાં, આધુનિકતાવાદનાં જે કંઈ લક્ષણો આગળ ગણાવ્યાં છે તે બધાં metaphysical thinkingની પેદાશ છે.  

પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે.
પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે.
{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;"
|-
| '''પૂર્વઆધુનિકતાવાદ'''
| '''આધુનિકતાવાદ'''
|-
| હૃદયકેન્દ્રિતા
| ચિત્તકેન્દ્રિતા
|-
| કોઠાસૂઝ
| તર્કશાસ્ત્રીયતા
|-
| ઈશ્વર: લૌકિક
| ઈશ્વર: અ-લૌકિક
|-
| સ્થાનિક (local)
| શાશ્વત (urniversal)
|-
| સમૂહનિષ્ઠતા:
| વ્યક્તિનિષ્ઠત – વસ્તુનિષ્ઠતા
|-
| અંત:સ્ફૂરણાવાદ 
|
|-
| (intutionism)
| Formalism
|-
| normative
| description
|-
| સત્ય: શ્રદ્ધાકેન્દ્રી 
| સત્ય: પ્રમાણ કેન્દ્રી
|-
| પ્રકૃતિ અસ્તિત્વનો એક અંશ
| પ્રકૃતિ: સંપત્તિ
|-
| mythology
| metaphysics
|-
|}

પૂર્વઆધુનિકતાવાદ આધુનિકતાવાદ
પૂર્વઆધુનિકતાવાદ આધુનિકતાવાદ