ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ – બાબુ સુથાર, 1955: Difference between revisions

Jump to navigation Jump to search
Formatted Table
No edit summary
(Formatted Table)
Line 41: Line 41:
આધુનિકતાવાદના પાયામાં reasoingનો મહિમા જોવા મળે છે. અને reasoning તર્કશાસ્ત્રની જ પેદાશ છે – આમ હોવાથી આધુનિકતાવાદ માટે હું logocentric સંજ્ઞા પ્રયોજીશ. આ સંજ્ઞા હું દેરિદાની ફિલસૂફીમાંથી લાવ્યો છું. દેરિદાએ આ સંજ્ઞા metaphysical thinking માટે પ્રયોજી છે. એક અર્થમાં, આધુનિકતાવાદનાં જે કંઈ લક્ષણો આગળ ગણાવ્યાં છે તે બધાં metaphysical thinkingની પેદાશ છે.  

પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે.

{{Poem2Close}}
<center>
{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;"

|-
|-
Line 81: Line 82:
|-
|-
|}
|}
 
<br>
 
'''કોઠો: 1''' </center>
 
{{Poem2Open}}
 
પૂર્વઆધુનિકતાવાદ આધુનિકતાવાદ
હૃદયકેન્દ્રિતા ચિત્તકેન્દ્રિતા
કોઠાસૂઝ તર્કશાસ્ત્રીયતા
ઈશ્વર: લૌકિક ઈશ્વર: અ-લૌકિક
સ્થાનિક (local) શાશ્વત (urniversal)
સમૂહનિષ્ઠતા: વ્યક્તિનિષ્ઠત – વસ્તુનિષ્ઠતા
અંત:સ્ફૂરણાવાદ
(intutionism) Formalism
normative description
સત્ય: શ્રદ્ધાકેન્દ્રી સત્ય: પ્રમાણ કેન્દ્રી
પ્રકૃતિ અસ્તિત્વનો એક અંશ પ્રકૃતિ: સંપત્તિ
mythology metaphysics
<center> '''કોઠો: 1''' </center>
આધુનિકતાવાદે જે પ્રકારના જગતની ખાતરી આપી હતી એવું જગત પ્રાપ્ત થવાને બદલે લગભગ એની સામે છેડેનું જગત માણસને પ્રાપ્ત થયું. વિજ્ઞાન અને ગણિતે માણસને નિશ્ચિતતાનું foundation પૂરું પાડવાની ખાતરી આપી હતી. હાઈઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાન્તો અને ગડલના incompletness સિદ્ધાન્તે આવા foundationની શક્યતાઓ પર પાણી ફેરવી દીધું. આધુનિકતાવાદે હિંસામુક્ત જગતની ખાતરી આપી હતી એને બદલે પૂર્વઆયોજિત અને સામૂહિક હિંસાયુક્ત જગતની સામે આવીને માણસે ઊભા રહેવું પડ્યું. પૂર્વઆધુનિકતાવાદી મનુષ્ય પાસે હિંસાનાં જે સાધનો હતાં એ સાધનોને આધુનિકતાવાદે નકામા બનાવી આપ્યાં. એના કરતાં વધુ ચોકસાઈવાળાં અને વધુ શક્તિવાળાં સાધનો આધુનિકતાવાદ દરમિયાન બન્યાં. હિંસા intution-based હતી. આધુનિકતાવાદે itutionના સ્તર પર માણસ અને પશુને એક ગણેલાં. એ હિંસા આધુનિકતાવાદના હાથે પૂર્વઆયોજિત - (સુઆયોજિત પણ ખરી) બની. રામરાજ્ય આપવાનો દાવો કાગળ પર રહી ગયો. ઇતિહાસ સાથેનો સંબંધ તોડી reasoningને સમૃદ્ધ બનાવ્યું. પણ ઇતિહાસ અને સંસ્કૃતિ વગરનો માણસ એ સમૃદ્ધિનો સદ્ઉપયોગ ન કરી શક્યો. ‘શાશ્વત સત્ય’ અને ‘શાશ્વત અર્થ’ આપવાની વાત પણ અર્થહીન સાબિત થઈ. ‘શાશ્વત’ શબ્દનો અર્થ સંકોચાઈ ગયો. નોકરશાહીને જન્મ મળ્યો. મૂલ્યોનું પણ ચલણીકરણ થઈ ગયું.

આધુનિકતાવાદી અભિગમે વાસ્તવિકતાનાં ચાર રૂપો ઊભાં કરી આપ્યાં. એક રૂપ તે અદ્વૈતવાદી. આ રૂપનો સ્વીકાર કરી, સંરચનાવાદી, વિચારણા, system theory, cybernetics, પ્રત્યાયનશાસ્ત્ર વગેરે વિકસ્યાં. બીજું સ્વરૂપ તે દ્વૈતવાદી. દ્વૈતવાદે મૂર્ત અને અમૂર્ત જુદાં પાડી આપ્યાં. અને અમૂર્તને જ અંતિમ સત્ય તરીકે સ્વીકાર કરવાનો આગ્રહ રાખ્યો. જેનો સીધો કે આડકતરો અનુભવ કદી પણ શક્ય નથી એને પણ જીવનમાં સ્થાન આપવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. ત્રીજું રૂપ તે subject કેન્દ્રી (વ્યક્તિકેન્દ્રી નહીં): આ અભિગમે ફીનોમીલૉનોજી અને અસ્તિત્વવાદને જન્મ આપ્યો. આ ફિલસૂફીએ પહેલાં માણસને એકલો પાડ્યો પછી એને બીજાઓ સાથે સાંકળવાનો બૌદ્ધિક વ્યાયામ કર્યો. એટલે સુધી કે વિદ્વાનો કેવળ વ્યાયામવીરો જ બનીને રહી ગયા. ચોથું રૂપ તે વસ્તુનિષ્ઠતાનું. અહીં વસ્તુ મૂર્ત પણ ખરી અને અમૂર્ત પણ ખરી. અભિગમે positivism અને analytical philosophyને જન્મ આપ્યો. Positvismaએ નીતિશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રને ચોક્કસ અર્થમાં ‘અર્થહીન’ ગણાવ્યાં. માણસને ટકી રહેવા માટે જે બળ જોઈએ એ હકીકતોના વિશ્વમાંથી જ મેળવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ આ અભિગમે કરી આપ્યું. આધુનિકતાવાદે બધું જ સીધી લીટીમાં ગોઠવી આપવાનો પ્રયાસ કર્યો. પરિણામ એ આવ્યું કે વાસ્તવિકતા બાજુ પર રહી ગઈ, અને સીધી લીટી જ મહત્ત્વની બની ગઈ. શાશ્વત, અખંડિત, સાતત્યપૂર્ણ અને અરાજકતાશૂન્ય જગત આપવાની બાંયધરી આપતા આધુનિકતાવાદે અંતે તો નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને જન્મ આપ્યો. એથી પણ વિશેષ તો, આધુનિકતાવાદે પોતે જે આપેલું એને ‘negative મૂલ્ય આપતું તર્કશાસ્ત્ર પણ પૂરું પાડ્યું. નશ્વરતા, વિખંડિતતા, વિચ્છિન્નતા અને અરાજકતાને એણે નકારાત્મક ગણાવ્યાં – જે વાસ્તવમાં એના પહેલાં ખોળાનાં સંતાનો હતો.  

Navigation menu