શાંત કોલાહલ/૬ કોશી: Difference between revisions
Jump to navigation
Jump to search
૬ કોશી
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''૬ કોશી'''</center> | <center>'''૬ કોશી'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન, | અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન, | ||
ને મંદ મંદ પવને હળવો વિલોલ; | ને મંદ મંદ પવને હળવો વિલોલ; | ||
Line 10: | Line 10: | ||
તારો સુકોમલ મળે કરસ્પર્શ ભાલે, | તારો સુકોમલ મળે કરસ્પર્શ ભાલે, | ||
ર્હેતી ન કલાન્તિ કંઈ શીતલ એવું પાન; | |||
ને બનીને સ્વર વિલંબિત ચારુ, તારું | ને બનીને સ્વર વિલંબિત ચારુ, તારું | ||
ત્યાં આત્મલીન ઉરનું રણકંત ગાન ! | ત્યાં આત્મલીન ઉરનું રણકંત ગાન ! | ||
લેલીન સૃષ્ટિ | લેલીન સૃષ્ટિ દૃગની મનની ય એમ, | ||
કોઈ વ્યતીત નહિ, કોઈ રહે ન યાદ; | કોઈ વ્યતીત નહિ, કોઈ રહે ન યાદ; | ||
જેને નહીં ઉગમ વા શમવાનું એવો | જેને નહીં ઉગમ વા શમવાનું એવો | ||
આનંદનો પરમ કેવલ બિંદુ નાદ ! | આનંદનો પરમ કેવલ બિંદુ નાદ ! | ||
કલ્યાણિ હે ! તરસ તેં મુજ પૂર્ણ તોષી ! | |||
હે શાન્ત, સ્નિગ્ધ, અનુરાગિણી રમ્ય કોશી ! | હે શાન્ત, સ્નિગ્ધ, અનુરાગિણી રમ્ય કોશી ! | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 23:05, 15 April 2023
અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન,
ને મંદ મંદ પવને હળવો વિલોલ;
તું આવતી નિકટ હૈ પ્રિય, પૂર્ણકામ,
ધારે, પ્રસન્નમુખ, શ્વેત ધરી નિચોલ.
તારો સુકોમલ મળે કરસ્પર્શ ભાલે,
ર્હેતી ન કલાન્તિ કંઈ શીતલ એવું પાન;
ને બનીને સ્વર વિલંબિત ચારુ, તારું
ત્યાં આત્મલીન ઉરનું રણકંત ગાન !
લેલીન સૃષ્ટિ દૃગની મનની ય એમ,
કોઈ વ્યતીત નહિ, કોઈ રહે ન યાદ;
જેને નહીં ઉગમ વા શમવાનું એવો
આનંદનો પરમ કેવલ બિંદુ નાદ !
કલ્યાણિ હે ! તરસ તેં મુજ પૂર્ણ તોષી !
હે શાન્ત, સ્નિગ્ધ, અનુરાગિણી રમ્ય કોશી !