31,915
edits
(+created chapter) |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
<center>'''અચલ નયને'''</center> | <center>'''અચલ નયને'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે | અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે | ||
લય સહજમાં પામી રે’તાં અશેષ બની, ત્યહીં | |||
અનહદ તણાં ઊંડાણોનો પ્રશાંત લહું નિધિ | અનહદ તણાં ઊંડાણોનો પ્રશાંત લહું નિધિ | ||
નહિવત શમે જે, વ્યાપે જ્યાં અરૂપની શૂન્યતા. | નહિવત શમે જે, વ્યાપે જ્યાં અરૂપની શૂન્યતા. | ||
| Line 14: | Line 14: | ||
સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ, | સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ, | ||
અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !</poem> | અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !</poem>}} | ||
{{HeaderNav2 |previous =ગગન ઘનથી ગોરંભાયું |next = સાયંસંવાદ}} | {{HeaderNav2 |previous =ગગન ઘનથી ગોરંભાયું |next = સાયંસંવાદ}} | ||