શાંત કોલાહલ/૬ તોરી વાત વેલાતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 1: Line 1:
<center>'''૬ તોરી વાત વેલાતી'''</center>
<center>'''૬ તોરી વાત વેલાતી'''</center>


<poem>
{{block center|<poem>
::છોરી ! તોરી વાત વેલાતી :
::છોરી ! તોરી વાત વેલાતી :
આવડે ના તોય ઉકલે મરમ
આવડે ના તોય ઉકલે મરમ
Line 7: Line 7:


:::આંહિની ઘેલી ટહુકે મેનાં
:::આંહિની ઘેલી ટહુકે મેનાં
::::કોઈ રે ડાળે દૂર :
::::::કોઈ રે ડાળે દૂર :
:::અવર લોકની અપસરી તું
:::અવર લોકની અપસરી તું
::::સોડમાં સરે ભૂર !
::::::સોડમાં સરે ભૂર !
લ્હેરીયાને લોળ હેરણાં લેતી  
લ્હેરીયાને લોળ હેરણાં લેતી  
::::નજરું પાછી નવ ઠેલાતી !
::::::નજરું પાછી નવ ઠેલાતી !


સ્હેલમાં આવી મળતું એનો
:::સ્હેલમાં આવી મળતું એનો
::::હોય ન ઝાઝો શોર !
::::::હોય ન ઝાઝો શોર !
આમ રે આવાં રૂપનો, એલિ !
:::આમ રે આવાં રૂપનો, એલિ !
::::જોયલો ના કૈં તોર !
::::::જોયલો ના કૈં તોર !
કાળજે લગન લાગતાં લાગી
:::કાળજે લગન લાગતાં લાગી
::::અળગી એને નવ મેલાતી.
::::::અળગી એને નવ મેલાતી.


જાગતી ચોગમ સીમ ને તોયે
:::જાગતી ચોગમ સીમ ને તોયે
::::એકલ આપણ દોઉ;
::::::એકલ આપણ દોઉ;
તીરની ઉપર તોય રે ઊંડાં  
:::તીરની ઉપર તોય રે ઊંડાં  
::::જલમાં ડૂબ્યાં જોઉં :
::::::જલમાં ડૂબ્યાં જોઉં :
તડકે તપ્યું રાન ભલેને
તડકે તપ્યું રાન ભલેને
::::આંહિ તો પૂનમ રાત રેલાતી.</poem>
::::આંહિ તો પૂનમ રાત રેલાતી.</poem>}}




{{HeaderNav2 |previous =૫ મહુડો |next = ૭ જૂઠી રીસ}}
{{HeaderNav2 |previous =૫ મહુડો |next = ૭ જૂઠી રીસ}}

Latest revision as of 05:29, 16 April 2023

૬ તોરી વાત વેલાતી

છોરી ! તોરી વાત વેલાતી :
આવડે ના તોય ઉકલે મરમ
મનમાં એની મ્હેક ફેલાતી.

આંહિની ઘેલી ટહુકે મેનાં
કોઈ રે ડાળે દૂર :
અવર લોકની અપસરી તું
સોડમાં સરે ભૂર !
લ્હેરીયાને લોળ હેરણાં લેતી
નજરું પાછી નવ ઠેલાતી !

સ્હેલમાં આવી મળતું એનો
હોય ન ઝાઝો શોર !
આમ રે આવાં રૂપનો, એલિ !
જોયલો ના કૈં તોર !
કાળજે લગન લાગતાં લાગી
અળગી એને નવ મેલાતી.

જાગતી ચોગમ સીમ ને તોયે
એકલ આપણ દોઉ;
તીરની ઉપર તોય રે ઊંડાં
જલમાં ડૂબ્યાં જોઉં :
તડકે તપ્યું રાન ભલેને
આંહિ તો પૂનમ રાત રેલાતી.