શાંત કોલાહલ/૭ જૂઠી રીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
<center>'''૭ જૂઠી રીસ'''</center>
<center>'''૭ જૂઠી રીસ'''</center>


<poem>
{{block center|<poem>
:::જૂઠી તે રીસને રાગે
:::જૂઠી તે રીસને રાગે
::::નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે;
:::::નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે;
રૂપાળવી !
::::::રૂપાળવી !
કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને
કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને
::::આંહીં અમથી ન આવતી લાગે.
::::::આંહીં અમથી ન આવતી લાગે.


અમથી નજર વાળી લેતી ભલે ને
::અમથી નજર વાળી લેતી ભલે ને
::::રહે છણકાની રીત નહિ છાની,
::::::રહે છણકાની રીત નહિ છાની,
સાચા તે રૂપિયાની હોડ આ અમારી
::સાચા તે રૂપિયાની હોડ આ અમારી
::::જંઈ ઓછો ન, સોળસોળ આની.
::::::જંઈ ઓછો ન, સોળસોળ આની.
કાચી તે આમ હોય ઝાઝી કઠિન
કાચી તે આમ હોય ઝાઝી કઠિન
::::હોય ખાટી યે કંઇક તો સવાદે.
::::હોય ખાટી યે કંઈક તો સવાદે.


મીઠાને હાથ અમે મારીએ ખટાઈ  
::મીઠાને હાથ અમે મારીએ ખટાઈ  
::::એને અમરત મીઠી તે કરી લઈએ,
::::એને અમરત મીઠી તે કરી લઈએ,
અવળાની સંગ અમે અવળે વ્હેવાર
::અવળાની સંગ અમે અવળે વ્હેવાર
::::એલિ ! રાજીનાં રેડ બની રહીએ;
::::::એલિ ! રાજીનાં રેડ બની રહીએ;
આવડો ફૂંફાડો ન રાખીએ નકામ
આવડો ફુંફાડો ન રાખીએ નકામ
::::એને નાનો ગોવાળિયો ય નાથે.</poem>
::::એને નાનો ગોવાળિયો ય નાથે.</poem>}}


{{HeaderNav2 |previous = ૬ તોરી વાત વેલાતી|next =૮ રે છેલ મોરા }}
{{HeaderNav2 |previous = ૬ તોરી વાત વેલાતી|next =૮ રે છેલ મોરા }}

Latest revision as of 05:31, 16 April 2023

૭ જૂઠી રીસ

જૂઠી તે રીસને રાગે
નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે;
રૂપાળવી !
કામનાં હજાર કાંઈ બ્હાનાં કાઢીને
આંહીં અમથી ન આવતી લાગે.

અમથી નજર વાળી લેતી ભલે ને
રહે છણકાની રીત નહિ છાની,
સાચા તે રૂપિયાની હોડ આ અમારી
જંઈ ઓછો ન, સોળસોળ આની.
કાચી તે આમ હોય ઝાઝી કઠિન
હોય ખાટી યે કંઈક તો સવાદે.

મીઠાને હાથ અમે મારીએ ખટાઈ
એને અમરત મીઠી તે કરી લઈએ,
અવળાની સંગ અમે અવળે વ્હેવાર
એલિ ! રાજીનાં રેડ બની રહીએ;
આવડો ફુંફાડો ન રાખીએ નકામ
એને નાનો ગોવાળિયો ય નાથે.