શાંત કોલાહલ/આછેરો અંતરાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''આછેરો અંતરાય'''</center>
<center>'''આછેરો અંતરાય'''</center>


<poem>સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ,
{{block center|<poem>
આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ.
{{right|સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ,}}
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
{{right|આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ.}}
એ જી અંતરાયથી જોવાય.
{{right|કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,}}
પલને તે પલકારે આપણ મનડું મોહાય.
{{right|એ જી અંતરાયથી જોવાય.}}
{{right|પલને તે પલકારે આપણ મનડું મોહાય.}}


બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ,
{{right|બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ,}}
વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ.
{{right|વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ.}}
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
{{right|કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,}}
એ જી અંતરાયથી જોવાય
{{right|એ જી અંતરાયથી જોવાય}}
પલને તે પલકારે આપણ મનડું મોહાય.
{{right|પલને તે પલકારે આપણ મનડું મોહાય.}}


નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ,
{{right|નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ,}}
આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ.
{{right|આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ.}}
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
{{right|કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,}}
એ જી અંતરાયથી જોવાય,
{{right|એ જી અંતરાયથી જોવાય,}}
પલને તે પલકારે આપણ મનડું મોહાય.</poem>
{{right|પલને તે પલકારે આપણ મનડું મોહાય.}}</poem>
}}


{{HeaderNav2 |previous = લગન|next =આવ્યો પૂનમનો પોરો }}
{{HeaderNav2 |previous = લગન|next =આવ્યો પૂનમનો પોરો }}

Latest revision as of 09:40, 16 April 2023

આછેરો અંતરાય

સોળ કળાએ ચાંદની રેલે પૂનમ કેરો ચંદ,
આથમણે બીજ મ્હોરતી એની ઑર છટા, ઑર છંદ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
એ જી અંતરાયથી જોવાય.
પલને તે પલકારે આપણ મનડું મોહાય.

બોલતું જે અહિં, ડોલતું ડોકાય સુદૂર તે બુલબુલ,
વાયરે વહે ગંધ ને ઘેરાં જલમાં કમળ ફૂલ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
એ જી અંતરાયથી જોવાય
પલને તે પલકારે આપણ મનડું મોહાય.

નજરે નજર મળતી એમાં નહિ ઠેકો, નહિ તાલ,
આછેરાં ઘુંઘટની આડે ઉછળે ઝાઝું વ્હાલ.
કામણ એવાં રૂપ આછા અંતરાયથી સોહાય,
એ જી અંતરાયથી જોવાય,
પલને તે પલકારે આપણ મનડું મોહાય.