શાંત કોલાહલ/કોણ તે આવ્યું: Difference between revisions
Jump to navigation
Jump to search
કોણ તે આવ્યું?
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''કોણ તે આવ્યું?'''</center> | <center>'''કોણ તે આવ્યું?'''</center> | ||
<poem>કો તે આવ્યું આ વળતી રાતના | {{block center|<poem>કો તે આવ્યું આ વળતી રાતના | ||
::::ઝાકળભીને રે અંધાર? | ::::ઝાકળભીને રે અંધાર? | ||
આછે ને ટકોરે અડકી બારણે | આછે ને ટકોરે અડકી બારણે | ||
Line 11: | Line 11: | ||
::::આવ્યું-ગ્યુંથી અજાણ, | ::::આવ્યું-ગ્યુંથી અજાણ, | ||
કોઈને સંચાર ઘડી યે મૂક ના | કોઈને સંચાર ઘડી યે મૂક ના | ||
::::તમરાં એવાં એકતાન. | :::::::તમરાં એવાં એકતાન. | ||
::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના ! | ::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના ! | ||
બોલનો ગોરંભો હજી યે ગુંજતો | બોલનો ગોરંભો હજી યે ગુંજતો | ||
::::ભળતો ઉરને ધબકાર, | ::::ભળતો ઉરને ધબકાર, | ||
વણ તે માણેલાં સુખની સોડમાં | વણ તે માણેલાં સુખની સોડમાં | ||
::::વ્રે’ની વેદના અપાર, | :::::::::વ્રે’ની વેદના અપાર, | ||
::::સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના. | ::::સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના. | ||
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,- | ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,- | ||
::::જાગી જાઉં, ત્યાં છુપાય; | ::::જાગી જાઉં, ત્યાં છુપાય; | ||
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના. | ભોળાંની સંગાથ ભૂંડી ખેલના. | ||
::::હૈયું તો ય રે ઊભરાય, | ::::::::હૈયું તો ય રે ઊભરાય, | ||
::::ઢળતી પાંપણે રે’વું સોઈ ના.</poem> | ::::::ઢળતી પાંપણે રે’વું સોઈ ના.</poem>}} | ||
{{HeaderNav2 |previous = અનાદર|next =કણી }} | {{HeaderNav2 |previous = અનાદર|next =કણી }} |
Revision as of 09:45, 16 April 2023
કો તે આવ્યું આ વળતી રાતના
ઝાકળભીને રે અંધાર?
આછે ને ટકોરે અડકી બારણે
કોણે કીધ રે ટૌકાર?
આંગણે આવીને જોઉં તો કોઈ ના !
આંહિની અવનિ આ પોઢી ઊંઘમાં
આવ્યું-ગ્યુંથી અજાણ,
કોઈને સંચાર ઘડી યે મૂક ના
તમરાં એવાં એકતાન.
ક્યાંય રે એંધાણી એની જોઈ ના !
બોલનો ગોરંભો હજી યે ગુંજતો
ભળતો ઉરને ધબકાર,
વણ તે માણેલાં સુખની સોડમાં
વ્રે’ની વેદના અપાર,
સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના.
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,-
જાગી જાઉં, ત્યાં છુપાય;
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના.
હૈયું તો ય રે ઊભરાય,
ઢળતી પાંપણે રે’વું સોઈ ના.