યાત્રા/અહો ગગનચારિ!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહો ગગનચારિ!|}} <poem> અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, ઝૂકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને. ભલે ત્વચ તૂટો, ફૂટો હૃદય, માંસમજ્જા બધું બનો સમિધ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, | અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, | ||
ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને | |||
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને. | ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને. | ||
ભલે ત્વચ | ભલે ત્વચ તુટો, ફુટો હૃદય, માંસમજ્જા બધું | ||
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ, | બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ, | ||
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું | કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું | ||
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું. | ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું. | ||
મહા ઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે | |||
તવાંશ, ગગનો | તવાંશ, ગગનો ઘુમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે; | ||
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી. | નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી. | ||
અહો ગગનનાથ! | અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી, | ||
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી. | ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી. | ||
{{Right|જુલાઈ, ૧૯૪૦}} | {{Right|જુલાઈ, ૧૯૪૦}} |
Revision as of 15:52, 8 May 2023
અહો ગગનચારિ!
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.
ભલે ત્વચ તુટો, ફુટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.
મહા ઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘુમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.
અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
જુલાઈ, ૧૯૪૦