યાત્રા/હૃદયદર્પણ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|હૃદયદર્પણ|}} <poem> ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ પ્રભુનું વરદાન કે ન સમજું છું એ શાપ છે. હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી, ન આકૃતિ, ન ભાવ;...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|હૃદયદર્પણ|}}
{{Heading|હૃદય દર્પણ|}}


<poem>
<poem>
ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી
ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી
સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ
સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ
પ્રભુનું વરદાન કે ન સમજું છું એ શાપ છે.
પ્રભુનું વરદાન કે ન સમજું હું એ શાપ છે.


હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી,
હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી,
ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ
ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ
અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ
અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ
પ્રવાસી નરનારની છબી ગ્રહે છે, કંજૂસ શું
પ્રવાસી નરનારની છબી ગ્રહે , કંજૂસ શું
રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને.
રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને.


અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને
અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને
પડી જ કંઈ કે અહીં વિરમી લેશ વાસે કરે?
પડી જ કંઈ કે અહીં વિરમી લેશ વાસો કરે?
હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું
હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું
અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને
અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને
લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, ઠસે કૈં કરી,
લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, ઠસો કૈં કરી,
બધાં નિજ પળે પળે; હૃદય આ દિનાને અને
બધાં નિજ પળે પળે; હૃદય આ દિનાન્તે અને
અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં
અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં
અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો
અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો
રહે છ કટકે વસી સઘન શ્યામ રંગે ભર્યો.
રહે છ કટકો વસી સઘન શ્યામ રંગે ભર્યો.
{{Right|નવેમ્બર, ૧૯૩૮}}
{{Right|નવેમ્બર, ૧૯૩૮}}
</poem>
</poem>