શૃણ્વન્તુ/નવલકથાની નવી ધારા: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નવલકથાની નવી ધારા'''}}
{{SetTitle}}
----
 
{{Heading|નવલકથાની નવી ધારા| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પંદરેક વર્ષ પહેલાં આપણી નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે એવો અભિપ્રાય વ્યક્ત થયેલો. એનો ઘણે સ્થાનેથી વિરોધ થયેલો. આમ છતાં નવલકથા અલ્પસત્ત્વ અને અસાહિત્યિક બનતી જાય છે એ વાતનો તો મોટે ભાગે સ્વીકાર થયેલો દેખાતો હતો. સમાજજીવનનું દસ્તાવેજી આલેખન, કહેવાતા ઇતિહાસની રોમાંચક કથા અને થોડું moral journalism – આટલામાં મોટે ભાગે નવલકથાલેખનની પ્રવૃત્તિની ઇતિ આવી જતી હતી.

18,450

edits