યાત્રા/પથવિભેદ?: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|પથવિભેદ?|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] અહીં પથવિભેદઃ જે સમજતા હતા આત્મને મળેલ કંઈ ઉચ્ચ તત્વ તણી ભૂમિ-સંવાદમાં, ગયું જ સરી તે શું દર મિલનનું સોપાન ને ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:
[૧]
[૧]


અહીં પથવિભેદઃ જે સમજતા હતા આત્મને
અહીં પથવિભેદ : જે સમજતા હતા આત્મને
મળેલ કંઈ ઉચ્ચ તત્વ તણી ભૂમિ-સંવાદમાં,
મળેલ કંઈ ઉચ્ચ તત્ત્વ તણી ભૂમિ-સંવાદમાં,
ગયું જ સરી તે શું દર મિલનનું સોપાન ને
ગયું જ સરી તે શું દૂર મિલનોનું સોપાન ને
ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર્યાપ્તતા?
ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર્યાપ્તતા?


Line 18: Line 18:


અહો, જગતમાં વિશૃંખલ થતું ઘણું તેવું આ–
અહો, જગતમાં વિશૃંખલ થતું ઘણું તેવું આ–
વિકાસ બનતાં અહ, અવર તત્ત્વ વા; પૂર્તિની
વિકાસ બનતાં અહં, અવર તત્ત્વ વા; પૂર્તિની
હતી તરસ તે રસ બહુ મળ્યા, હવે ચાહના
હતી તરસ તે રસો બહુ મળ્યા, હવે ચાહના
કશી ન સહચારની, ત્યમ રચાય આ ભેદ, કે
કશી ન સહચારની, ત્યમ રચાય આ ભેદ, કે


Line 27: Line 27:
[૨]
[૨]


રહ્યું નિરખી એક અન્ય તણી ફીડ અશ્વત્થના
રહ્યું નિરખી એક અન્ય તણી ક્રીડ અશ્વત્થના
વિરાટ વિટપે, કુણું લસત કૈંક જ્યાં ટેટીઓ;
વિરાટ વિટપે, કુણી લસત કૈંક જ્યાં ટેટીઓ;
ચુગે, વળી ત્યજે, વળી કદીક ચાંચ અર્ધી ભરી,
ચુગે, વળી ત્યજે, વળી કદીક ચાંચ અર્ધી ભરી,
વિમાસી રહતું વિષાદભર, જાય ટેટી ગરી.
વિમાસી રહતું વિષાદભર, જાય ટેટી ગરી.
Line 35: Line 35:
પ્રતપ્ત ઘડીએ જતું નિંદરી ગુલ્મ છાયા મહીં;
પ્રતપ્ત ઘડીએ જતું નિંદરી ગુલ્મ છાયા મહીં;
ન ભાન કદી યે રહંત નિજ સાથી જે જાગૃત
ન ભાન કદી યે રહંત નિજ સાથી જે જાગૃત
સદા કિરણની કળી સકળ ઝીલતે જે વસે
સદા કિરણની કળી સકળ ઝીલતો જે વસે


નજીક જ, સદા નજીક; ક્યહીં યે ઉડે ને ભલે,
નજીક જ, સદા નજીક; ક્યહીં યે ઉડે ને ભલે,
ભમતું નિજ ભક્ષ્ય કાજ, પણ એની સવ સ્થિતિ
ભમતું નિજ ભક્ષ્ય કાજ, પણ એની સર્વ સ્થિતિ
વિષે સહ રહંત એ વિહગ મિત્ર–ને કે ક્ષણે
વિષે સહ રહંત એ વિહગ મિત્ર–ને કો ક્ષણે
ઝબૂકી જઈ, ટેટીની ચણ તજી, ઉડે સંગ તે.
ઝબૂકી જઈ, ટેટીની ચણ તજી, ઉડે સંગ તે.


ઉડે ઉભય દૂર હર ગગનાની ઘેરી ગુહા
ઉડે ઉભય દૂર દૂર ગગનોની ઘેરી ગુહા
ગભીર અવગાહતાં, ટહુકતાં સુધાના દુહા.
ગભીર અવગાહતાં, ટહુકતાં સુધાના દુહા.
</poem>
</poem>