18,246
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પથવિભેદ?|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] અહીં પથવિભેદઃ જે સમજતા હતા આત્મને મળેલ કંઈ ઉચ્ચ તત્વ તણી ભૂમિ-સંવાદમાં, ગયું જ સરી તે શું દર મિલનનું સોપાન ને ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 7: | Line 7: | ||
[૧] | [૧] | ||
અહીં | અહીં પથવિભેદ : જે સમજતા હતા આત્મને | ||
મળેલ કંઈ ઉચ્ચ | મળેલ કંઈ ઉચ્ચ તત્ત્વ તણી ભૂમિ-સંવાદમાં, | ||
ગયું જ સરી તે શું | ગયું જ સરી તે શું દૂર મિલનોનું સોપાન ને | ||
ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર્યાપ્તતા? | ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર્યાપ્તતા? | ||
Line 18: | Line 18: | ||
અહો, જગતમાં વિશૃંખલ થતું ઘણું તેવું આ– | અહો, જગતમાં વિશૃંખલ થતું ઘણું તેવું આ– | ||
વિકાસ બનતાં | વિકાસ બનતાં અહં, અવર તત્ત્વ વા; પૂર્તિની | ||
હતી તરસ તે | હતી તરસ તે રસો બહુ મળ્યા, હવે ચાહના | ||
કશી ન સહચારની, ત્યમ રચાય આ ભેદ, કે | કશી ન સહચારની, ત્યમ રચાય આ ભેદ, કે | ||
Line 27: | Line 27: | ||
[૨] | [૨] | ||
રહ્યું નિરખી એક અન્ય તણી | રહ્યું નિરખી એક અન્ય તણી ક્રીડ અશ્વત્થના | ||
વિરાટ વિટપે, | વિરાટ વિટપે, કુણી લસત કૈંક જ્યાં ટેટીઓ; | ||
ચુગે, વળી ત્યજે, વળી કદીક ચાંચ અર્ધી ભરી, | ચુગે, વળી ત્યજે, વળી કદીક ચાંચ અર્ધી ભરી, | ||
વિમાસી રહતું વિષાદભર, જાય ટેટી ગરી. | વિમાસી રહતું વિષાદભર, જાય ટેટી ગરી. | ||
Line 35: | Line 35: | ||
પ્રતપ્ત ઘડીએ જતું નિંદરી ગુલ્મ છાયા મહીં; | પ્રતપ્ત ઘડીએ જતું નિંદરી ગુલ્મ છાયા મહીં; | ||
ન ભાન કદી યે રહંત નિજ સાથી જે જાગૃત | ન ભાન કદી યે રહંત નિજ સાથી જે જાગૃત | ||
સદા કિરણની કળી સકળ | સદા કિરણની કળી સકળ ઝીલતો જે વસે | ||
નજીક જ, સદા નજીક; ક્યહીં યે ઉડે ને ભલે, | નજીક જ, સદા નજીક; ક્યહીં યે ઉડે ને ભલે, | ||
ભમતું નિજ ભક્ષ્ય કાજ, પણ એની | ભમતું નિજ ભક્ષ્ય કાજ, પણ એની સર્વ સ્થિતિ | ||
વિષે સહ રહંત એ વિહગ મિત્ર–ને | વિષે સહ રહંત એ વિહગ મિત્ર–ને કો ક્ષણે | ||
ઝબૂકી જઈ, ટેટીની ચણ તજી, ઉડે સંગ તે. | ઝબૂકી જઈ, ટેટીની ચણ તજી, ઉડે સંગ તે. | ||
ઉડે ઉભય દૂર | ઉડે ઉભય દૂર દૂર ગગનોની ઘેરી ગુહા | ||
ગભીર અવગાહતાં, ટહુકતાં સુધાના દુહા. | ગભીર અવગાહતાં, ટહુકતાં સુધાના દુહા. | ||
</poem> | </poem> |