યાત્રા/એકલની પગદંડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એકલની પગદંડી|}} <poem> {{space}}રે કો એકલની પગદંડી, {{space}} મત મત એ લેના પગદંડી. જગ બિચ નગર, નગર બિચ જંગલ, {{space}} નહિ મારગ, નહિ કેડી, કો અવધૂત ભમે અણદેખ્યો, {{space}} પાઘ નહિ, ન પછેડી રે કો. બિન સૂરજ એ કમલ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
{{space}}રે કો એકલની પગદંડી,
{{space}}રે કો એકલની પગદંડી,
{{space}} મત મત એ લેના પગદંડી.
{{space}}મત મત એ લેના પગદંડી.


જગ બિચ નગર, નગર બિચ જંગલ,
જગ બિચ નગર, નગર બિચ જંગલ,
Line 18: Line 18:
મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો,
મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો,
{{space}} ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા!
{{space}} ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા!
મેં મારું પટકયું શિર, પલમાં
મેં મારું પટક્યું શિર, પલમાં
{{space}} પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો.
{{space}} પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો.
</poem>
</poem>

Revision as of 01:26, 15 May 2023

એકલની પગદંડી

         રે કો એકલની પગદંડી,
         મત મત એ લેના પગદંડી.

જગ બિચ નગર, નગર બિચ જંગલ,
          નહિ મારગ, નહિ કેડી,
કો અવધૂત ભમે અણદેખ્યો,
          પાઘ નહિ, ન પછેડી રે કો.

બિન સૂરજ એ કમલ ખિલાવે,
          બિન ચંદરમાં ભરતી,
રાજસાજનાં નવલખ મોતી
          ચપટી રાખ સરજતી. રે કો.

મૈં બોલા, ગુરુ ગ્યાન દિયો,
          ગુરુ બોલ્યા, ચુપ હો બચ્ચા!
મેં મારું પટક્યું શિર, પલમાં
          પક્કા હો ગયા કચ્ચા. ૨ે કો.

૨૫ માર્ચ, ૧૯૪૮