યાત્રા/ભૂમિકા: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 44: Line 44:
निरातङ्के नित्ये निगमय ममापि स्तुतिमिमाम् ।।
निरातङ्के नित्ये निगमय ममापि स्तुतिमिमाम् ।।
</poem>
</poem>
<!--પૂર્ણ-->
{{Poem2Open}}
{{Poem2Open}}
બાલાશંકરે આ શ્લોકના અનુવાદમાં છેલ્લા થોડા શબ્દોનો જ અનુવાદ કર્યો છે ‘ગ્રહણ કર મારી સ્તુતિ ઉમે!’ ગુજરાતીમાં આવા સંસ્કૃત શબ્દો જેવા ને તેવા મૂકી દેવા એ અનુવાદ તો ન જ કહેવાય. મૂળના અર્થને સ્પષ્ટ કરતો, થોડા નવા શબ્દોથી પુષ્ટ કરેલ શ્લોકોનો મારો અનુવાદ અહીં મૂકી આપું છું :  
બાલાશંકરે આ શ્લોકના અનુવાદમાં છેલ્લા થોડા શબ્દોનો જ અનુવાદ કર્યો છે ‘ગ્રહણ કર મારી સ્તુતિ ઉમે!’ ગુજરાતીમાં આવા સંસ્કૃત શબ્દો જેવા ને તેવા મૂકી દેવા એ અનુવાદ તો ન જ કહેવાય. મૂળના અર્થને સ્પષ્ટ કરતો, થોડા નવા શબ્દોથી પુષ્ટ કરેલો શ્લોકનો મારો અનુવાદ અહીં મૂકી આપું છું :  
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 54: Line 53:
રહેલી મુક્તા જે અનુગતિકતાથી, સહુ ય તે
રહેલી મુક્તા જે અનુગતિકતાથી, સહુ ય તે
સ્તવે જેને ભાવે ઉપનિષદ, આતંકરહિતા,
સ્તવે જેને ભાવે ઉપનિષદ, આતંકરહિતા,
મહા નિત્યા, મારી પુનિત કર તું આ ગુણ-સ્તુતિ.
મહા નિત્યા, મારી પુનિત કર તું આ ગુણ–સ્તુતિ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 60: Line 59:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
વધારે શું કેવું દિલ દુખ સહેવું ધૃતિ થકી,
વધારે શું કે’વું દિલ દુખ સહેવું ધૃતિ થકી,
મળીશું મેળાવે જવ જગપતિ ધારિ હિતથી,
મળીશું મેળાવે જવ જગપતિ ધારિ હિતથી,
નહીં તો તું જાણે વિરહ તુજનો આ શું કરશે,
નહીં તો તું જાણે વિરહ તુજનો આ શું કરશે,
બળી દીને દીને ઝુરિ ઝુરિ અને बाल
બળી દીને દીને ઝુરિ ઝુરિ અને बाल
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
છેવટે, આ બંને કૃતિઓની પરંપરામાં આવે એવી, અમારા અધ્યાપકની ઉપર ઉલ્લેખેલી રચના ‘ શિખરિણી શતક'માંથી, વિષયની દૃષ્ટિએ જરૂરી એવી, બે કડી મૂકી લઉં છું.
છેવટે, આ બંને કૃતિઓની પરંપરામાં આવે એવી, અમારા અધ્યાપકની ઉપર ઉલ્લેખેલી રચના ‘શિખરિણી શતક’માંથી, વિષયની દૃષ્ટિએ જરૂરી એવી, બે કડી મૂકી લઉં છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
પ્રિયે! શૂન્યામાથી લલિત પદબંધે વિલસતા
પ્રિયે! શૂન્યાત્માથી લલિત પદબંધે વિલસતા
ગભીરા કાવ્યોના પરમ રસ કાવ્ય ક્યમ ઝરે?
ગભીરા કાવ્યોના પરમ રસ કાવ્યો ક્યમ ઝરે?
વહે ગંગા ક્યાંથી રજકણ ભરેલા રણ થકી?
વહે ગંગા ક્યાંથી રજકણ ભરેલા રણ થકી?
વહે એ સ્વર્ગેથી હિમગિરિ તણા શૈવ શિખરે! ૧૦૦.  
વહે એ સ્વર્ગેથી હિમગિરિ તણા શૈવ શિખરે! ૧૦૦.  
Line 76: Line 75:
છતાં ઇચ્છો કે આ તમ ચરણનો કિંકર સદા
છતાં ઇચ્છો કે આ તમ ચરણનો કિંકર સદા
ધરે કાવ્યસ્તોત્રો, તવ નયનમાં તેજ નવલાં
ધરે કાવ્યસ્તોત્રો, તવ નયનમાં તેજ નવલાં
ધરી, આ આત્માનાં ગહન અજવાળે! રસ નવો,
ધરી, આ આત્માનાં ગહન અજવાળો! રસ નવો,
નવું સૌન્દર્યે ત્યાં! વિરલ વળી આનંદ પ્રગટે! ૧૦૧  
નવું સૌન્દર્યે ત્યાં! વિરલ વળી આનંદ પ્રગટે! ૧૦૧  
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
શંકરાચાર્યે જગન્માતાના અપાર મહિમા અને સૌન્દર્યની સ્તુતિ કરી છે, બાલાશંકરે પોતાની પ્રલંબ વિરહદશા આલેખી છે, ‘શિખરિણી શતક’માં આત્માનાં ગહનોમાં, નવા નવા રસ અને સૌન્દર્યમાં, આનંદમાં જવાની પ્રાર્થના છે. ‘મદ્યાત્રા’ની વિગત તો આ ટિપ્પણ–વિવરણમાં મૂકી આપી છે.
શંકરાચાર્યે જગન્માતાના અપાર મહિમા અને સૌન્દર્યની સ્તુતિ કરી છે, બાલાશંકરે પોતાની પ્રલંબ વિરહદશા આલેખી છે, ‘શિખરિણી શતક’માં આત્માનાં ગહનોમાં, નવા નવા રસ અને સૌન્દર્યમાં, આનંદમાં જવાની પ્રાર્થના છે. ‘મદ્-યાત્રા’ની વિગત તો આ ટિપ્પણ–વિવરણમાં મૂકી આપી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}