યાત્રા/વસો ઊંચે: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|વસો ઊંચે|}} <poem> વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે, હજારો કાંટાળાં કુહર ભરખે તેજ રવિનાં. ચડે ઊંચે ઊંચે,...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|વસો ઊંચે|}}
{{Heading|વસો ઊંચે|}}


<poem>
{{block center|<poem>વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં
વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં
તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે,
તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે,
હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે,
હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે,
Line 10: Line 9:
ચડે ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે,
ચડે ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે,
નવા વાયુઓથી નસ નસ નવાં જોમ ગ્રહશે,
નવા વાયુઓથી નસ નસ નવાં જોમ ગ્રહશે,
દૃગોમાં દીપ્તિ નવ ચમકશે, દ્યૌ-તલ વસ્યે
દૃગોમાં દીપ્તિઓ નવ ચમકશે, દ્યૌ-તલ વસ્યે
વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે.
વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે.


અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા
અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા
લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી
લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી
નિગૂઢા દેવી તે શુતિતણ રચીને સહચરી,
નિગૂઢા દૈવી તે દ્યુતિતણી રચીને સહચરી,
રમી રહે આશ્લેષી અખિલ ભુવનોની સકલતા.
રમી ર્‌હે આશ્લેષી અખિલ ભુવનોની સકલતા.


નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે,
નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે,
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્યતિગજે.
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે.
{{Right|માર્ચ, ૧૯૪૪}}
 
</poem>
{{Right|<small> માર્ચ, ૧૯૪૪</small> }}
</poem>}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હે અંગ મારા!
|previous = અંગુલિ હે!
|next = રસઉગ્રતા
|next = રસઉગ્રતા
}}
}}