33,492
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વસો ઊંચે|}} <poem> વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે, હજારો કાંટાળાં કુહર ભરખે તેજ રવિનાં. ચડે ઊંચે ઊંચે,...") |
(formatting corrected.) |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|વસો ઊંચે|}} | {{Heading|વસો ઊંચે|}} | ||
<poem> | {{block center|<poem>વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં | ||
વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં | |||
તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, | તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે, | ||
હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે, | હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે, | ||
| Line 10: | Line 9: | ||
ચડે ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે, | ચડે ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે, | ||
નવા વાયુઓથી નસ નસ નવાં જોમ ગ્રહશે, | નવા વાયુઓથી નસ નસ નવાં જોમ ગ્રહશે, | ||
દૃગોમાં | દૃગોમાં દીપ્તિઓ નવ ચમકશે, દ્યૌ-તલ વસ્યે | ||
વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે. | વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે. | ||
અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા | અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા | ||
લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી | લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી | ||
નિગૂઢા | નિગૂઢા દૈવી તે દ્યુતિતણી રચીને સહચરી, | ||
રમી | રમી ર્હે આશ્લેષી અખિલ ભુવનોની સકલતા. | ||
નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે, | નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે, | ||
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને | પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે. | ||
{{Right|માર્ચ, ૧૯૪૪}} | |||
</poem> | {{Right|<small> માર્ચ, ૧૯૪૪</small> }} | ||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = હે | |previous = અંગુલિ હે! | ||
|next = રસઉગ્રતા | |next = રસઉગ્રતા | ||
}} | }} | ||