યાત્રા/પ્રણય મુજ: Difference between revisions

Jump to navigation Jump to search
formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રણય મુજ|}} <poem> ભલે તું ધિક્કારે, ઉવેખે વા પેખે, છતાં તેં પેરેલો પ્રણય મુજ તારા પર, સખી! યુગોથી બંધાયાં હિમજલ સામે મુક્ત થઈને સદા તારે શીષે વિમલ અભિષેકો વિતરશે, સ્ફુરંતો કે ઊંડ...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|પ્રણય મુજ|}}
{{Heading|પ્રણય મુજ|}}


<poem>
{{block center| <poem>
ભલે તું ધિક્કારે,
ભલે તું ધિક્કારે,
ઉવેખે વા પેખે,
ઉવેખે વા પેખે,
છતાં તેં પેરેલો પ્રણય મુજ તારા પર, સખી!
છતાં તેં પ્રેરેલો પ્રણય મુજ તારા પર, સખી!
યુગોથી બંધાયાં હિમજલ સામે મુક્ત થઈને
યુગોથી બંધાયાં હિમજલ સમો મુક્ત થઈને
સદા તારે શીષે વિમલ અભિષેકો વિતરશે,
સદા તારે શીર્ષે વિમલ અભિષેકો વિતરશે,
સ્ફુરંતો કે ઊંડાં અતલ તલથી કો ઝરણ શો
સ્ફુરંતો કે ઊંડાં અતલ તલથી કો ઝરણ શો
સદા તારે પાયે અનુનય અનેરા વિરચશે.
સદા તારે પાયે અનુનય અનેરા વિરચશે.


અને એવી રીતે યુગ યુગ લગી વહાલી, વહશે,
અને એવી રીતે યુગ યુગ લગી વ્હાલી, વહશે,
યદા તું જાતે એ પ્રણયજલની અંજલિ કરી
યદા તું જાતે એ પ્રણયજલની અંજલિ કરી
જશે પી, કે પતે જલધિ સમ નિ:સીમ થઈને
જશે પી, કે પોતે જલધિ સમ નિ:સીમ થઈને
તને સર્વે રીતે નિજ કરી લઈને વિરમશે,
તને સર્વે રીતે નિજ કરી લઈને વિરમશે,
અને ક્ષીરાબ્ધિ શે સભર રસરૂપે વિલસશે.
અને ક્ષીરાબ્ધિ શો સભર રસરૂપે વિલસશે.
{{Right|ડિસેમ્બર, ૧૯૪૦}}
 
</poem>
{{Right|<small>ડિસેમ્બર, ૧૯૪૦</small>}}
</poem>}}


<br>
<br>

Navigation menu