17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રણય મુજ|}} <poem> ભલે તું ધિક્કારે, ઉવેખે વા પેખે, છતાં તેં પેરેલો પ્રણય મુજ તારા પર, સખી! યુગોથી બંધાયાં હિમજલ સામે મુક્ત થઈને સદા તારે શીષે વિમલ અભિષેકો વિતરશે, સ્ફુરંતો કે ઊંડ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
ભલે તું ધિક્કારે, | ભલે તું ધિક્કારે, | ||
ઉવેખે વા પેખે, | ઉવેખે વા પેખે, | ||
છતાં તેં | છતાં તેં પ્રેરેલો પ્રણય મુજ તારા પર, સખી! | ||
યુગોથી બંધાયાં હિમજલ | યુગોથી બંધાયાં હિમજલ સમો મુક્ત થઈને | ||
સદા તારે | સદા તારે શીર્ષે વિમલ અભિષેકો વિતરશે, | ||
સ્ફુરંતો કે ઊંડાં અતલ તલથી કો ઝરણ શો | સ્ફુરંતો કે ઊંડાં અતલ તલથી કો ઝરણ શો | ||
સદા તારે પાયે અનુનય અનેરા વિરચશે. | સદા તારે પાયે અનુનય અનેરા વિરચશે. | ||
અને એવી રીતે યુગ યુગ લગી | અને એવી રીતે યુગ યુગ લગી વ્હાલી, વહશે, | ||
યદા તું જાતે એ પ્રણયજલની અંજલિ કરી | યદા તું જાતે એ પ્રણયજલની અંજલિ કરી | ||
જશે પી, કે | જશે પી, કે પોતે જલધિ સમ નિ:સીમ થઈને | ||
તને સર્વે રીતે નિજ કરી લઈને વિરમશે, | તને સર્વે રીતે નિજ કરી લઈને વિરમશે, | ||
અને ક્ષીરાબ્ધિ | અને ક્ષીરાબ્ધિ શો સભર રસરૂપે વિલસશે. | ||
{{Right|ડિસેમ્બર, ૧૯૪૦}} | {{Right|ડિસેમ્બર, ૧૯૪૦}} | ||
</poem> | </poem> |
edits