17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારો સખી, સ્નેહ –|}} <poem> તારા સખી, સ્નેહ સ્કુરે વસંતે વસંતના સૌરભ શો સુખાર્દ્ર! ચમેલી આ કેમળ મીઠડીમાં, ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં, કે કેતકીની ઘનમત્ત લહેરમાં, આ કુંજની પાંદડી...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|તારો સખી, સ્નેહ –|}} | {{Heading|તારો સખી, સ્નેહ –|}} | ||
<poem> | {{block center| <poem> | ||
તારો સખી, સ્નેહ સ્ફુરે વસંતે | |||
વસંતના સૌરભ શો સુખાર્દ્ર! | વસંતના સૌરભ શો સુખાર્દ્ર! | ||
ચમેલી આ | ચમેલી આ કોમળ મીઠડીમાં, | ||
ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં, | ને મોગરાનાં મૃદુ શ્વેત અંગમાં, | ||
કે કેતકીની ઘનમત્ત | કે કેતકીની ઘનમત્ત લ્હેરમાં, | ||
આ કુંજની પાંદડી પાંદડીએ | આ કુંજની પાંદડી પાંદડીએ | ||
સુરૂપ તારાં સ્ફુરતાં શતાવધિ. | સુરૂપ તારાં સ્ફુરતાં શતાવધિ. | ||
Line 15: | Line 15: | ||
કે આમ્રની મંજુલ મંજરીમાં, | કે આમ્રની મંજુલ મંજરીમાં, | ||
કે કંઠમાં કોકિલને ચડીને | કે કંઠમાં કોકિલને ચડીને | ||
વસંતે | વસંતે જો ઠેક ભરે વને વને. | ||
તુંયે, શુભે! અંતર આમ્રરાજિમાં | તુંયે, શુભે! અંતર આમ્રરાજિમાં | ||
છૂપી વસી | છૂપી વસી કૈં શિશિરોની રાત્રિઓ. | ||
પ્રસન્ન કો એક પ્રભાત તારો | પ્રસન્ન કો એક પ્રભાત તારો | ||
ટહુકો સ્ફુર્યો, સ્વસ્થ વિરાગી હૈયું | ટહુકો સ્ફુર્યો, સ્વસ્થ વિરાગી હૈયું | ||
Line 25: | Line 25: | ||
ને કુંજને બાકી ન કામના રહી. | ને કુંજને બાકી ન કામના રહી. | ||
અનન્ય હે માનવપુષ્પ! | અનન્ય હે માનવપુષ્પ! ક્હે કે | ||
વસંતમાં તું વિકસ્યું, વસંત વા | વસંતમાં તું વિકસ્યું, વસંત વા | ||
તારા થકી આ વિકસ્યો? કહે, કહે! | તારા થકી આ વિકસ્યો? કહે, કહે! | ||
{{Right|એપ્રિલ, ૧૯૩૯}} | |||
</poem> | {{Right|<small>એપ્રિલ, ૧૯૩૯</small>}} | ||
</poem>}} | |||
<br> | <br> |
edits