યાત્રા/આભનો ખેડૈયો: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|આભનો ખેડૈયો|}}
{{Heading|આભનો ખેડૈયો|}}


<poem>
{{block center|  <poem>
ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં,
ભલો રે ઘોડો ને ભલાં ખેતરાં,
{{space}}{{space}} દિગદિગ પહોળા રે પગથાર,
{{gap|4em}}દિગદિગ પહોળા રે પગથાર,
{{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો.
{{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો.


આઘે રે આઘે ગગન આંજિયાં,
આઘે રે આઘે ગગન આંજિયાં,
{{space}}{{space}}{{space}} આછાં ઉગમણી ધાર,
{{gap|4em}}આછાં ઉગમણી ધાર,
ઓરાં રે ઓરાં આભ ચાસિયાં
ઓરાં રે ઓરાં આભ ચાસિયાં
{{space}}{{space}} હળથી ચાસ્યાં વીજળિયાળ,
{{gap|4em}}હળથી ચાસ્યાં વીજળિયાળ,
{{space}}{{space}} વીંધ્યાં અંધારાં બંધિયાર,
{{gap|4em}}વીંધ્યાં અંધારાં બંધિયાર,
{{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો.
{{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો.


ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે,
ઊંચી તે કેશવાળી ઘોડો હણહણે,
{{space}}{{space}} ધણણે આભનાં મેલાણ,
{{gap|4em}}ધણણે આભનાં મેલાણ,
હિમાળી બાંધી તે પાઘ ખેડુએ
હિમાળી બાંધી તે પાઘ ખેડુએ
{{space}}{{space}}{{space}} પગમાં પવનનાં પલાણ,
{{gap|4em}}પગમાં પવનનાં પલાણ,
{{space}}{{space}}{{space}} નિત નિત નવલાં ખેડાણ;
{{gap|4em}}નિત નિત નવલાં ખેડાણ;
{{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો.
{{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો.


વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં,
વાવ્યાં તે વાવ્યાં ધાન તેજનાં,
{{space}}{{space}}{{space}} કોળ્યા તારલા અંબાર,
{{gap|4em}}કોળ્યા તારલા અંબાર,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
પાકી તે પાકી મોલે પૃથવીયું,
{{space}}{{space}}{{space}} લખ લખ સુંડલા ઉતાર,
{{gap|4em}}લખ લખ સુંડલા ઉતાર,
{{space}}{{space}}{{space}} ખરા ખેડના બલિહાર;
{{gap|4em}}ખરા ખેડના બલિહાર;
{{space}} ભલો રે ખેડૈયો આદિ કાળનો,
{{gap|3em}}ભલો રે ખેડૈયો આદિ કાળનો,
{{space}} આભનો ખેડૈયો આદિ કાળનો.
{{gap|3em}}આભનો ખેડૈયો આદિ કાળનો.
</poem>


{{Right|ઑક્ટોબર, ૧૯૩૯}}
 
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૩૯}}</small>
</poem>}}


<br>
<br>