યાત્રા/પૂનમરાણીને: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|પૂનમરાણીને|}} <poem> ઊગ ઊગ અમારે આકાશ, પૂનમરાણી, {{space}} આજનાં અંધારાં અતિ દોહ્યલાં રે, આવાં આવાં આભલાં અઘોર, પૂનમરાણી, {{space}} નયણે નહીં કે દી જોયલાં રે. ઊંડાં ઊંડાં આભનાં ગભાણ, પૂનમરાણી,...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|પૂનમરાણીને|}}
{{Heading|પૂનમરાણીને|}}


<poem>
{{block center|<poem>
ઊગ ઊગ અમારે આકાશ, પૂનમરાણી,
ઊગ ઊગ અમારે આકાશ, પૂનમરાણી,
{{space}} આજનાં અંધારાં અતિ દોહ્યલાં રે,
{{space}} આજનાં અંધારાં અતિ દોહ્યલાં રે,
આવાં આવાં આભલાં અઘોર, પૂનમરાણી,
આવાં આવાં આભલાં અઘોર, પૂનમરાણી,
{{space}} નયણે નહીં કે દી જોયલાં રે.
{{space}} નયણે નહીં કો દી જોયલાં રે.


ઊંડાં ઊંડાં આભનાં ગભાણ, પૂનમરાણી,
ઊંડાં ઊંડાં આભનાં ગભાણ, પૂનમરાણી,
Line 16: Line 16:
{{space}} એ તો બાળે ઝાળે ને વળી ડામતા રે,
{{space}} એ તો બાળે ઝાળે ને વળી ડામતા રે,
ઊઠે ઊઠે આંધીનાં ઘમસાણ, પૂનમરાણી,
ઊઠે ઊઠે આંધીનાં ઘમસાણ, પૂનમરાણી,
{{space}} મેઘના ડંબર તોયે જામતા રે.
{{space}} મેઘના ડંબર તો યે જામતા રે.


અમને દાઝેલાંને ઠારતી, પૂનમરાણી,
અમને દાઝેલાંને ઠારતી, પૂનમરાણી,
Line 25: Line 25:
મુખડે ઘૂંઘટ કદી ઢાળતાં, પૂનમરાણી,
મુખડે ઘૂંઘટ કદી ઢાળતાં, પૂનમરાણી,
{{space}} આંખને ઓઝલ લેતાં પાંપણે રે.
{{space}} આંખને ઓઝલ લેતાં પાંપણે રે.
મનડું માંડે તોયે રટણા, પૂનમરાણી,
મનડું માંડે તો યે રટણા, પૂનમરાણી,
{{space}} નિત રે ઝૂલો ઉરને પારણે રે.
{{space}} નિત રે ઝૂલો ઉરને પારણે રે.
</poem>


{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૩}}


<small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૪૩}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2