17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂનમરાણીને|}} <poem> ઊગ ઊગ અમારે આકાશ, પૂનમરાણી, {{space}} આજનાં અંધારાં અતિ દોહ્યલાં રે, આવાં આવાં આભલાં અઘોર, પૂનમરાણી, {{space}} નયણે નહીં કે દી જોયલાં રે. ઊંડાં ઊંડાં આભનાં ગભાણ, પૂનમરાણી,...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 6: | Line 6: | ||
{{space}} આજનાં અંધારાં અતિ દોહ્યલાં રે, | {{space}} આજનાં અંધારાં અતિ દોહ્યલાં રે, | ||
આવાં આવાં આભલાં અઘોર, પૂનમરાણી, | આવાં આવાં આભલાં અઘોર, પૂનમરાણી, | ||
{{space}} નયણે નહીં | {{space}} નયણે નહીં કો દી જોયલાં રે. | ||
ઊંડાં ઊંડાં આભનાં ગભાણ, પૂનમરાણી, | ઊંડાં ઊંડાં આભનાં ગભાણ, પૂનમરાણી, | ||
Line 16: | Line 16: | ||
{{space}} એ તો બાળે ઝાળે ને વળી ડામતા રે, | {{space}} એ તો બાળે ઝાળે ને વળી ડામતા રે, | ||
ઊઠે ઊઠે આંધીનાં ઘમસાણ, પૂનમરાણી, | ઊઠે ઊઠે આંધીનાં ઘમસાણ, પૂનમરાણી, | ||
{{space}} મેઘના ડંબર | {{space}} મેઘના ડંબર તો યે જામતા રે. | ||
અમને દાઝેલાંને ઠારતી, પૂનમરાણી, | અમને દાઝેલાંને ઠારતી, પૂનમરાણી, | ||
Line 25: | Line 25: | ||
મુખડે ઘૂંઘટ કદી ઢાળતાં, પૂનમરાણી, | મુખડે ઘૂંઘટ કદી ઢાળતાં, પૂનમરાણી, | ||
{{space}} આંખને ઓઝલ લેતાં પાંપણે રે. | {{space}} આંખને ઓઝલ લેતાં પાંપણે રે. | ||
મનડું માંડે | મનડું માંડે તો યે રટણા, પૂનમરાણી, | ||
{{space}} નિત રે ઝૂલો ઉરને પારણે રે. | {{space}} નિત રે ઝૂલો ઉરને પારણે રે. | ||
</poem> | </poem> |
edits