યાત્રા/તને વંદુ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તને વંદુ|}} <poem> તને વંદું જ્યોતિ, જવલત હરિની શીતલ સુધા સ્રવન્તી, ભૂક્ષેત્રે અમરગણુની સૃષ્ટિ રચવા મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા, અહો, ત્વત્ - પ્રાકટ સુકૃત થઈ આ દીન વસુધા. તને...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|તને વંદુ|}} | {{Heading|તને વંદુ|}} | ||
<poem> | {{block center| <poem> | ||
તને વંદું જ્યોતિ, | તને વંદું જ્યોતિ, જ્વલત હરિની શીતલ સુધા | ||
સ્રવન્તી, ભૂક્ષેત્રે | સ્રવન્તી, ભૂક્ષેત્રે અમરગણની સૃષ્ટિ રચવા | ||
મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા, | મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા, | ||
અહો, ત્વત્ - | અહો, ત્વત્ - પ્રાકટ્યે સુકૃત થઈ આ દીન વસુધા. | ||
તને | તને વંદું દિવ્યા ચરમ ચિતિ હે દિવ્યતમની! | ||
મહદ્ | મહદ્ દુર્ધર્ષા દુર્ઘટ-ઘટનામાં કૌશલ કશાં | ||
કરાગ્રે તારે હા, કમલ | કરાગ્રે તારે હા, કમલ દૃગજ્યોતેથી વિકસ્યાં | ||
કશાં, ત્વત્ - સાંનિધ્યે મન મુકુલતાં ઊર્જિત બની. | કશાં, ત્વત્ - સાંનિધ્યે મન મુકુલતાં ઊર્જિત બની. | ||
તને વંદું જેણે મનુજમનનાં સ્વપ્ન સઘળાં | તને વંદું જેણે મનુજમનનાં સ્વપ્ન સઘળાં | ||
કર્યાં પોતાનાં ને પ્રભુહૃદયની ગૂઢ સ્ફુરણા | કર્યાં પોતાનાં ને પ્રભુહૃદયની ગૂઢ સ્ફુરણા | ||
ધરી હૈયે, | ધરી હૈયે, બેનો વિરચી ગરવો યોગ, કરુણા- | ||
ભર્યાં | ભર્યાં ભર્ગે કેવાં ભવન કરિયાં વજ્રિલ ખડાં! | ||
વજ્રને ધામ એ તારે દ્વારો | વજ્રને ધામ એ તારે દ્વારો માણિક્યમોતીનાં, | ||
રાજતાં નેત્ર ત્યાં તારાં આમંત્રે કરુણાભીનાં. | રાજતાં નેત્ર ત્યાં તારાં આમંત્રે કરુણાભીનાં. | ||
<small>{{Right|માર્ચ, ૧૯૪૫}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 03:28, 20 May 2023
તને વંદુ
તને વંદું જ્યોતિ, જ્વલત હરિની શીતલ સુધા
સ્રવન્તી, ભૂક્ષેત્રે અમરગણની સૃષ્ટિ રચવા
મચેલી શ્રીશક્તિ અતલ બલ અંબાર ખચવા,
અહો, ત્વત્ - પ્રાકટ્યે સુકૃત થઈ આ દીન વસુધા.
તને વંદું દિવ્યા ચરમ ચિતિ હે દિવ્યતમની!
મહદ્ દુર્ધર્ષા દુર્ઘટ-ઘટનામાં કૌશલ કશાં
કરાગ્રે તારે હા, કમલ દૃગજ્યોતેથી વિકસ્યાં
કશાં, ત્વત્ - સાંનિધ્યે મન મુકુલતાં ઊર્જિત બની.
તને વંદું જેણે મનુજમનનાં સ્વપ્ન સઘળાં
કર્યાં પોતાનાં ને પ્રભુહૃદયની ગૂઢ સ્ફુરણા
ધરી હૈયે, બેનો વિરચી ગરવો યોગ, કરુણા-
ભર્યાં ભર્ગે કેવાં ભવન કરિયાં વજ્રિલ ખડાં!
વજ્રને ધામ એ તારે દ્વારો માણિક્યમોતીનાં,
રાજતાં નેત્ર ત્યાં તારાં આમંત્રે કરુણાભીનાં.
માર્ચ, ૧૯૪૫