યાત્રા/અમોને તું દેખે: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|અમોને તું દેખે|}} <poem> (સૉનેટયુગ્મ) [૧] અમોને તું દેખે સ્મિત મુકુલિતા દૃષ્ટિકિરણે – પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે– ઝરે તેવી તારી બૃહદ દ્યુ...")

(formatting corrected.)

(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|અમોને તું દેખે|}}
{{Heading|અમોને તું દેખે|}}

<poem>
{{block center| <poem>
(સૉનેટયુગ્મ)
(સૉનેટયુગ્મ)

[૧]
[૧]
અમોને તું દેખે સ્મિતમુકુલિતા દૃષ્ટિકિરણે –

અમોને તું દેખે સ્મિત મુકુલિતા દૃષ્ટિકિરણે –
પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે
પ્રભુના ધામેથી સરભસ સરેલી શિવશિરે
વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે–
વહે ગંગા જેવી મધુર વહને ભૂપટ પરે–
ઝરે તેવી તારી બૃહદ દ્યુતિ ધીર નિવહને.
ઝરે તેવી તારી બૃહદ દ્યુતિ ધીર નિવહને.

હશે કેવા તારા હૃદય જલભંડાર ગરવા?
હશે કેવા તારા હૃદયજલભંડાર ગરવા?
કશો તેજો, શાં શાં બલ, પરમ શા ગૂઢ અનલ?
કશાં તેજો, શાં શાં બલ, પરમ શા ગૂઢ અનલ?
મહા ઊંડાં ઘેરાં જલ પર કુરે વીચિ મૃદુલ,
મહા ઊંડાં ઘેરાં જલ પર સ્ફુરે વીચિ મૃદુલ,
સ્ફુરે તેવી તારી વૃતિ અહીં દગે મંજુલરવા.
સ્ફુરે તેવી તારી દ્યુતિ અહીં દૃગે મંજુલરવા.

ક્યહીં તે કાલી થૈ પ્રલયજગસંહાર નટતી,
ક્યહીં તે કાલી થૈ પ્રલયજગસંહાર નટતી,
કયહીં રુદ્રે વજ્રા શિખર ગિરિનાં વીંધી વળતી,
ક્યહીં રુદ્રે વજ્ર શિખર ગિરિનાં વીંધી વળતી,
અમારે શીર્ષે તું કુસુમિત લતા જેવી લળતી,
અમારે શીર્ષે તું કુસુમિત લતા જેવી લળતી,
અમોને તો ‘માતા’ થઈ નિજ ઉરે ધારી ઘડતી.
અમોને તો ‘માતા’ થઈ નિજ ઉરે ધારી ઘડતી.
Line 24: Line 22:
ભલે ને તું ધારે કુસુમ મહીં વા અગ્નિશયને,
ભલે ને તું ધારે કુસુમ મહીં વા અગ્નિશયને,
બધે તારાં, માડી, અમૃત વરસે સૌમ્ય નયને.
બધે તારાં, માડી, અમૃત વરસે સૌમ્ય નયને.
{{Right|૨૪ મે, ૧૯૪૩}}

[૨]

{{Right|૨૪ મે, ૧૯૪૩}}

[૨]
કહે માતા, તારાં નયન નિરખે શું અમ મુખે,
કહે માતા, તારાં નયન નિરખે શું અમ મુખે,
અમારી આંખે જ્યાં શત તિમિર ઘેરાં નિત રમે,
અમારી આંખે જ્યાં શત તિમિર ઘેરાં નિત રમે,
જ્યહીં કૈં કાર્પણ્યો, અસિત દુરિતો કૈં સમસમે,
ત્યહીં શું જોવાને તવ મુખ ઝુકે નિત્ય ઝરૂખે?

જ્યહીં કૈં કાર્પણ્ય, અસિત દુરિતો કે સમસમે,
નથી સૌદર્યોનાં સમિધ, ઋતનાં ના ધૃત છતાં,
ત્યહીં શું જેવાને તવ મુખ ઝુકે નિત્ય ઝરૂખે?

નથી સૌદર્યોનાં સમિધ, તનાં ના ધૃત છતાં,
કયાં હવ્યો અર્થે તવ અનલની અર્ચિષ સ્ફુરે,
કયાં હવ્યો અર્થે તવ અનલની અર્ચિષ સ્ફુરે,
અમારા પ્રત્યંગે, અમ અણુઅણુએ ફરી વળે,
અમારા પ્રત્યંગે, અમ અણુઅણુએ ફરી વળે,
Line 41: Line 37:
લહે છે શું તું ત્યાં તિમિર-દ્યુતિનાં દંગલ થતાં?
લહે છે શું તું ત્યાં તિમિર-દ્યુતિનાં દંગલ થતાં?
ગજોનાં ગ્રાહોનાં લથબથડ જ્યાં દ્વંદ્વ મચતાં!
ગજોનાં ગ્રાહોનાં લથબથડ જ્યાં દ્વંદ્વ મચતાં!
ત્યહીં તારાં વજ્ર નયનશર સંબોધિ રચતાં,
ત્યહીં તારાં વજ્રી નયનશર સંબોધિ રચતાં,
વિદારીને દુર્ગો, જલ અમ કરે મુક્ત ઝમતાં.
વિદારીને દુર્ગો, જલ અમ કરે મુક્ત ઝમતાં.

સ્ફુરે છે કે તારા પ્રતિ અમ ઉરે અંકુર કુણા,
સ્ફુરે જે કૈં તારા પ્રતિ અમ ઉરે અંકુર કુણા,
ત્યહીં છત્રછાયા રચતી તવ શું નેત્રકરુણા?
ત્યહીં છત્રચ્છાયા રચતી તવ શું નેત્રકરુણા?
</poem>

{{Right|૨૪ મે, ૧૯૪૩}}

{{Right|૨૪ મે, ૧૯૪૩}}
</poem>}}