વસુધા/આજે પ્રભાત પહોર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આજે પ્રભાત પહોર|}} <poem> આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું :: હો ગીત કોણ ગાતું ઘેલું? મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું, :: કોકિલના કંઠે ફોરેલું, ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને :: છૂટ્ટે હ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|આજે પ્રભાત | {{Heading|આજે પ્રભાત પ્હોર|}} | ||
<poem> | <poem> | ||
આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું | આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું | ||
:: હો ગીત કોણ ગાતું ઘેલું? | ::: હો ગીત કોણ ગાતું ઘેલું? | ||
મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું, | મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું, | ||
:: કોકિલના કંઠે ફોરેલું, | ::: કોકિલના કંઠે ફોરેલું, | ||
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને | ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને | ||
:: છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીતo | ::: છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીતo | ||
ફૂલડાંની કાયથી મલકી ટપકેલું, | ફૂલડાંની કાયથી મલકી ટપકેલું, | ||
:: તારાની છાબે છલકેલું, | ::: તારાની છાબે છલકેલું, | ||
સાગ૨સીમાડે ઘેરું ગરજંતું, | સાગ૨સીમાડે ઘેરું ગરજંતું, | ||
:: પૃથ્વીને પારણે હીંચેલું. હો ગીતo | ::: પૃથ્વીને પારણે હીંચેલું. હો ગીતo | ||
બાળકની આતુર તે આંખથી ઉઠેલું, | બાળકની આતુર તે આંખથી ઉઠેલું, | ||
:: માતાના ઉરથી છલેલું, | ::: માતાના ઉરથી છલેલું, | ||
યૌવનની | યૌવનની નોબતે ગાંડું ગરજંતું, | ||
:: મૃત્યુનું અમૃત પીધેલું. હો ગીતo | ::: મૃત્યુનું અમૃત પીધેલું. હો ગીતo | ||
</poem> | </poem> | ||
Latest revision as of 01:26, 24 May 2023
આજે પ્રભાત પ્હોર
આજે પ્રભાત પ્હોર વહેલું વહેલું
હો ગીત કોણ ગાતું ઘેલું?
મંજરીએ મંજરીએ મીઠું મહોરેલું,
કોકિલના કંઠે ફોરેલું,
ગ્રીષ્મની અટારીએ ઘૂંટી ઘૂંટીને
છૂટ્ટે હાથે એ વેરેલું. હો ગીતo
ફૂલડાંની કાયથી મલકી ટપકેલું,
તારાની છાબે છલકેલું,
સાગ૨સીમાડે ઘેરું ગરજંતું,
પૃથ્વીને પારણે હીંચેલું. હો ગીતo
બાળકની આતુર તે આંખથી ઉઠેલું,
માતાના ઉરથી છલેલું,
યૌવનની નોબતે ગાંડું ગરજંતું,
મૃત્યુનું અમૃત પીધેલું. હો ગીતo