વસુધા/જવા દે: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|જવા દે|}} <poem> એ વાળની કાં લટ રે છુટી ઉડે? એ પાંપણે કાં પલકાય પાંખ શી? એ આંખમાં શું ઉછળી ઢળી પડે? ગુંથીગુંથી કેશકલાપ સર્પ શો, અંબોડલે સ્નિગ્ધલ કેવડો ધર્યો,– ગુલાબને ઉપર ત્યાં પછી જ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
એ વાળની કાં લટ રે છુટી ઉડે?
એ વાળની કાં લટ રે છુટી ઉડે?
પાંપણે કાં પલકાય પાંખ શી?
પાંપણો કાં પલકાય પાંખ શી?
એ આંખમાં શું ઉછળી ઢળી પડે?
એ આંખમાં શું ઉછળી ઢળી પડે?


Line 14: Line 14:
જડ્યા ગુલાબે મનડું ઢળી પડ્યું.
જડ્યા ગુલાબે મનડું ઢળી પડ્યું.


ગૂંથેલ એ કેશથકી છુટી પડી, ૧૦
ગૂંથેલ એ કેશથકી છુટી પડી, ૧૦
સ્વચ્છન્દ ઊડી લટ ત્યાં કુદી રહી,
સ્વચ્છન્દ ઊડી લટ ત્યાં કુદી રહી,
કપોલને એ કરતી ગલી રહી,
કપોલને એ કરતી ગલી રહી,
Line 21: Line 21:
સૌન્દર્યપાનાર્થ કૃદંત અન્ધ થૈ.
સૌન્દર્યપાનાર્થ કૃદંત અન્ધ થૈ.
ને આંખડી એ લટને નિહાળતી
ને આંખડી એ લટને નિહાળતી
ઊંચી થઈને ઢળતી વળવળી.
ઊંચી થઈને ઢળતી વળીવળી.


લે એ સમારી વિખરેલ સૌ લટો,
લે એ સમારી વિખરેલ સૌ લટો,
ને સ્વસ્થ તારાં નયને કરી લે.
ને સ્વસ્થ તારાં નયનો કરી લે.
ના આંખનાં એ નિરખાય નાચણાં, ૨૦
ના આંખનાં એ નિરખાય નાચણાં, ૨૦
ના એ લટોનાં જિરવાય કૂદણાં.
ના એ લટોનાં જિરવાય કૂદણાં.


ગુલાબને અંતરમાં છુપાવી લે,
ગુલાબને અંતરમાં છુપાવી લે,
મઢ્યા ગુલાબે જકડાયેલા અને
મઢ્યા ગુલાબે જકડાયલા અને
તે કોઈના અંતરને જવા તું દે.
તે કોઈના અંતરને જવા તું દે.
</poem>
</poem>

Navigation menu