18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જવા દે|}} <poem> એ વાળની કાં લટ રે છુટી ઉડે? એ પાંપણે કાં પલકાય પાંખ શી? એ આંખમાં શું ઉછળી ઢળી પડે? ગુંથીગુંથી કેશકલાપ સર્પ શો, અંબોડલે સ્નિગ્ધલ કેવડો ધર્યો,– ગુલાબને ઉપર ત્યાં પછી જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
એ વાળની કાં લટ રે છુટી ઉડે? | એ વાળની કાં લટ રે છુટી ઉડે? | ||
એ | એ પાંપણો કાં પલકાય પાંખ શી? | ||
એ આંખમાં શું ઉછળી ઢળી પડે? | એ આંખમાં શું ઉછળી ઢળી પડે? | ||
Line 14: | Line 14: | ||
જડ્યા ગુલાબે મનડું ઢળી પડ્યું. | જડ્યા ગુલાબે મનડું ઢળી પડ્યું. | ||
ગૂંથેલ એ કેશથકી છુટી પડી, ૧૦ | ગૂંથેલ એ કેશથકી છુટી પડી, ૧૦ | ||
સ્વચ્છન્દ ઊડી લટ ત્યાં કુદી રહી, | સ્વચ્છન્દ ઊડી લટ ત્યાં કુદી રહી, | ||
કપોલને એ કરતી ગલી રહી, | કપોલને એ કરતી ગલી રહી, | ||
Line 25: | Line 25: | ||
લે એ સમારી વિખરેલ સૌ લટો, | લે એ સમારી વિખરેલ સૌ લટો, | ||
ને સ્વસ્થ તારાં નયને કરી લે. | ને સ્વસ્થ તારાં નયને કરી લે. | ||
ના આંખનાં એ નિરખાય નાચણાં, ૨૦ | ના આંખનાં એ નિરખાય નાચણાં, ૨૦ | ||
ના એ લટોનાં જિરવાય કૂદણાં. | ના એ લટોનાં જિરવાય કૂદણાં. | ||
ગુલાબને અંતરમાં છુપાવી લે, | ગુલાબને અંતરમાં છુપાવી લે, | ||
મઢ્યા ગુલાબે | મઢ્યા ગુલાબે જકડાયલા અને | ||
તે કોઈના અંતરને જવા તું દે. | તે કોઈના અંતરને જવા તું દે. | ||
</poem> | </poem> |
edits