વસુધા/આજે વસંતે: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|આજે વસંતે|}} <poem> આજે વસંતે, પૃથ્વી-કિનારે મૃદુ મંદ મારુતો વહી રહ્યા, લાવી રહ્યા સુગંધને અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી જતી ચમેલી બટમોગરાની, પ્રહર્ષ–મૂછ મહીં ભૃંગ ભારતી પરાગકોશે મ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by one other user not shown)
Line 8: Line 8:
અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી
અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી
જતી ચમેલી બટમોગરાની,
જતી ચમેલી બટમોગરાની,
પ્રહર્ષ–મૂછ મહીં ભૃંગ ભારતી
પ્રહર્ષ–મૂર્છા મહીં ભૃંગ ભારતી
પરાગકોશે મૃદુ પદ્મકેરા.
પરાગકોશે મૃદુ પદ્મકેરા.


Line 20: Line 20:
સ્પર્શે અને એ વહી જાય પાછી,
સ્પર્શે અને એ વહી જાય પાછી,
ગયેલ પાછી વળીને અડી જતી.
ગયેલ પાછી વળીને અડી જતી.
સુદૂર વ્યોમાન્તરના ગ્રહે વસ્યાં
સુદૂર વ્યોમાન્તરના ગ્રહે વસ્યાં
સુચક્ષુ તારાં નિજ તેજ કોમળાં
સુચક્ષુ તારાં નિજ તેજ કોમળાં
ખિલાવી મારા રસપદ્મને રહે.
ખિલાવી મારા રસપદ્મને રહે.
પરાગ એને અધ-મૂર્છને હા ૨૦
પરાગ એનો અધ-મૂર્છને હા ૨૦
આવાં પ્રભાતે મુજને ઢળાવે.
આવાં પ્રભાતે મુજને ઢળાવે.


તારી વહો એ સુરભિ સદૈવ
તારી વહો એ સુરભિ સદૈવ
અસ્પૃશ્ય, અગ્રાહ્ય, અચુમ્બ્ય મોજ શી
અસ્પૃશ્ય, અગ્રાહ્ય, અચુમ્બ્ય મોજ શી
વસંતના આ અનિલે સુમંદ શી
વસંતના આ અનિલો સુમંદ શી
વહ્યા કરો અંતર બારીએથી.
વહ્યા કરો અંતર બારીએથી.


બધાં પ્રભાતે
બધાં પ્રભાતે
હૈયામિનારે હસતે ઉભું સદા,
હૈયામિનારે હસતો ઉભું સદા,
ખસી પડું તો કરજે ક્ષમા, સુધા–
ખસી પડું તો કરજે ક્ષમા, સુધા–
સંજીવની જીવનના વસંતની!
સંજીવની જીવનના વસંતની!