18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આજે વસંતે|}} <poem> આજે વસંતે, પૃથ્વી-કિનારે મૃદુ મંદ મારુતો વહી રહ્યા, લાવી રહ્યા સુગંધને અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી જતી ચમેલી બટમોગરાની, પ્રહર્ષ–મૂછ મહીં ભૃંગ ભારતી પરાગકોશે મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી | અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી | ||
જતી ચમેલી બટમોગરાની, | જતી ચમેલી બટમોગરાની, | ||
પ્રહર્ષ–મૂર્છા મહીં ભૃંગ ભારતી | |||
પરાગકોશે મૃદુ પદ્મકેરા. | પરાગકોશે મૃદુ પદ્મકેરા. | ||
Line 20: | Line 20: | ||
સ્પર્શે અને એ વહી જાય પાછી, | સ્પર્શે અને એ વહી જાય પાછી, | ||
ગયેલ પાછી વળીને અડી જતી. | ગયેલ પાછી વળીને અડી જતી. | ||
સુદૂર વ્યોમાન્તરના ગ્રહે વસ્યાં | સુદૂર વ્યોમાન્તરના ગ્રહે વસ્યાં | ||
સુચક્ષુ તારાં નિજ તેજ કોમળાં | સુચક્ષુ તારાં નિજ તેજ કોમળાં |
edits