ગંધમંજૂષા/કેટલાંક જળચિત્રો: Difference between revisions
(+created chapter) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
કેટલાંક જળચિત્રો | {{center|<big>'''કેટલાંક જળચિત્રો'''</big>}} | ||
{{Block center|<poem> | |||
ટપ | ટપ | ||
ટપાટપ | ટપાટપ | ||
Line 9: | Line 10: | ||
વડના | વડના | ||
નગારા જેવા એક એક પર્ણ પર | નગારા જેવા એક એક પર્ણ પર | ||
❊ | |||
ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ | ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ | ||
અષાઢનો મેઘ | અષાઢનો મેઘ | ||
ધાધાધા ધોધોધો ધાધાધા ધોધોધો | ધાધાધા ધોધોધો ધાધાધા ધોધોધો | ||
ધારાએ ધારાએ ગાય | ધારાએ ધારાએ ગાય | ||
❊ | |||
ત્યાં જો સરોવર જળમાં ભફાંગ દઈને નહાવા પડ્યો | ત્યાં જો સરોવર જળમાં ભફાંગ દઈને નહાવા પડ્યો | ||
સામે પર્વત, સરોવરકાંઠો ને કાંઠે ઊભું વન આખુંય | સામે પર્વત, સરોવરકાંઠો ને કાંઠે ઊભું વન આખુંય | ||
Line 21: | Line 22: | ||
ઓ પણે ઊડે ચીલ | ઓ પણે ઊડે ચીલ | ||
જળની છાતી નીલ | જળની છાતી નીલ | ||
❊ | |||
જળ મારી પ્રિયા | જળ મારી પ્રિયા | ||
એક એક પડ ઉકેલી | એક એક પડ ઉકેલી | ||
સ્પર્શે મારી નગ્નતાને. | સ્પર્શે મારી નગ્નતાને. | ||
❊ | |||
જોયા કરું છું. | જોયા કરું છું. | ||
ડોલના જળને ડખોળતું શિશુ અને | ડોલના જળને ડખોળતું શિશુ અને | ||
Line 31: | Line 32: | ||
રતુમડા ખાબોચિયામાં જાણી જોઈને | રતુમડા ખાબોચિયામાં જાણી જોઈને | ||
પગ મૂકતા કિશોરને | પગ મૂકતા કિશોરને | ||
❊ | |||
દરિયાકાંઠે જળભરેલી એક છીપ | દરિયાકાંઠે જળભરેલી એક છીપ | ||
જાણે ઝલમલતી આચમની | જાણે ઝલમલતી આચમની | ||
આવડી એવી છીપમાં આકાશ એવું શું ભાળે ? | આવડી એવી છીપમાં આકાશ એવું શું ભાળે ? | ||
કે રમવા ઊતરી આવે ! | કે રમવા ઊતરી આવે ! | ||
❊ | |||
સાંજના નરમ પ્રકાશમાં | સાંજના નરમ પ્રકાશમાં | ||
નદીના જળમાં હળવેકથી ઊતર્યું | નદીના જળમાં હળવેકથી ઊતર્યું | ||
ભેંસનું ટોળું ને બની ગયું જળ. | ભેંસનું ટોળું ને બની ગયું જળ. | ||
❊ | |||
યાદ આવે છે | યાદ આવે છે | ||
દૂર ક્યાંક નીચાણમાં | દૂર ક્યાંક નીચાણમાં | ||
Line 47: | Line 48: | ||
ભીની ભીની ભરી ભરી | ભીની ભીની ભરી ભરી | ||
અરણ્યની એ રાત્રિઓ | અરણ્યની એ રાત્રિઓ | ||
❊ | |||
અમાસ રાત્રે | અમાસ રાત્રે | ||
અહીં જળમાં નાખી જાળ | અહીં જળમાં નાખી જાળ |
Latest revision as of 05:30, 28 May 2023
કેટલાંક જળચિત્રો
ટપ
ટપાટપ
ટપ
ટપ
જળ ઝરે-સૂની સીમ ૫૨, ખેતર પર
ખેતર વચ્ચે ઊભેલા વડ ૫૨
વડના
નગારા જેવા એક એક પર્ણ પર
❊
ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ ધાતીર તીરકીટ
અષાઢનો મેઘ
ધાધાધા ધોધોધો ધાધાધા ધોધોધો
ધારાએ ધારાએ ગાય
❊
ત્યાં જો સરોવર જળમાં ભફાંગ દઈને નહાવા પડ્યો
સામે પર્વત, સરોવરકાંઠો ને કાંઠે ઊભું વન આખુંય
ને હોય મધ્યાહૂને જળ સ્તબ્ધ નિસ્તરંગ
જલમલ જલમલ જળમાં ઝિલાય આકાશ આખું
ઓ પણે ઊડે ચીલ
જળની છાતી નીલ
❊
જળ મારી પ્રિયા
એક એક પડ ઉકેલી
સ્પર્શે મારી નગ્નતાને.
❊
જોયા કરું છું.
ડોલના જળને ડખોળતું શિશુ અને
પ્રથમ વર્ષ પછીના ઉઘાડમાં
રતુમડા ખાબોચિયામાં જાણી જોઈને
પગ મૂકતા કિશોરને
❊
દરિયાકાંઠે જળભરેલી એક છીપ
જાણે ઝલમલતી આચમની
આવડી એવી છીપમાં આકાશ એવું શું ભાળે ?
કે રમવા ઊતરી આવે !
❊
સાંજના નરમ પ્રકાશમાં
નદીના જળમાં હળવેકથી ઊતર્યું
ભેંસનું ટોળું ને બની ગયું જળ.
❊
યાદ આવે છે
દૂર ક્યાંક નીચાણમાં
ઝરણાનો અસ્પષ્ટ ધ્વનિ વહ્યા કરે છે ખીણમાં.
નીચાણવાળા ધરાના ઘાસની ગંધથી ભારે
ભીની ભીની ભરી ભરી
અરણ્યની એ રાત્રિઓ
❊
અમાસ રાત્રે
અહીં જળમાં નાખી જાળ
ખેંચું ખેંચું ત્યાં તો
અઢળક અઢળક તારાઓનો ભાર