રચનાવલી/૧૭૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૭૨. મિસિસ ડેલોવે (વર્જિનિયા વુલ્ફ) |}} {{Poem2Open}} યુવાનીમાં એકવાર માનસિક રીતે ભાંગી પડ્યા પછી બીજા વિશ્વયુદ્ધમાં ફરીવાર માનસિક રીતે ભાંગી પડાશે એવી બીકથી અને યુદ્ધના નરસંહારને...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:

{{Poem2Open}}
{{Poem2Open}}
યુવાનીમાં એકવાર માનસિક રીતે ભાંગી પડ્યા પછી બીજા વિશ્વયુદ્ધમાં ફરીવાર માનસિક રીતે ભાંગી પડાશે એવી બીકથી અને યુદ્ધના નરસંહારને સ્વીકારી ન શકવાથી પોતાના વતનની નજીકની નદીમાં ઝંપલાવી આત્મઘાત કરનાર સંવેદનશીલ નારીવાદી સ્ત્રીલેખક બીજી કોઈ નહિ પણ એ વર્જિનિયા વુલ્ફ છે. આ સદીનો ત્રીજો ચોથો દાયકો વૂલ્ફ માટે સૌથી સર્જનાત્મક રહ્યો છે. ‘ટુ ધ લાઇટહાઉસ’ (૧૯૨૭), ‘ઓર્લેન્ડો’ (૧૯૨૮) વેવ્ઝ’ (૧૯૩૧) જેવી એમની પ્રયોગાત્મક નવલકથાઓ છે; અને એ બધામાં એની નવલકથા ‘મિસિસ ડેલોવે' (૧૯૨૫)નું પણ સ્થાન છે.  
યુવાનીમાં એકવાર માનસિક રીતે ભાંગી પડ્યા પછી બીજા વિશ્વયુદ્ધમાં ફરીવાર માનસિક રીતે ભાંગી પડાશે એવી બીકથી અને યુદ્ધના નરસંહારને સ્વીકારી ન શકવાથી પોતાના વતનની નજીકની નદીમાં ઝંપલાવી આત્મઘાત કરનાર સંવેદનશીલ નારીવાદી સ્ત્રીલેખક બીજી કોઈ નહિ પણ એ વર્જિનિયા વુલ્ફ છે. આ સદીનો ત્રીજો ચોથો દાયકો વૂલ્ફ માટે સૌથી સર્જનાત્મક રહ્યો છે. ‘ટુ ધ લાઇટહાઉસ’ (૧૯૨૭), ‘ઓર્લેન્ડો’ (૧૯૨૮) ‘ધ વેવ્ઝ’ (૧૯૩૧) જેવી એમની પ્રયોગાત્મક નવલકથાઓ છે; અને એ બધામાં એની નવલકથા ‘મિસિસ ડેલોવે' (૧૯૨૫)નું પણ સ્થાન છે.  
એની અન્ય નવલકથાઓની જેમ ‘મિસિસ ડેલોવે’માં પણ બહારના જગતનું નહીં એટલું અંદરના જગતનું સ્થાન છે. દર ક્ષણે આપણી આંખ આગળથી બહારનું જગત પ્રવાહની માફક પસાર થાય છે : રસ્તા પર પથરાયેલો આકરો તડકો, દોડતાં વાહનો, બારીમાં આવીને ઊડી જતો કાગડો, કોઈ હાથમાંથી છટકેલું વાસણ, ક્યાંક કોઈએ ચાલુ કરેલું સ્કુટર, ટી.વી.માં ચાલતું શ્રેણીનું કોઈ દૃશ્ય, બરાબર એ રીતે આપણી અંદરનું જગત પણ પ્રવાહની જેમ પસાર થયા કરે છે. એમાં તો વર્તમાનની સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ ભસ્યા કરે છે. સાચા જોડે કલ્પના અને તરંગ પણ ઉમેરાય છે. ઘડીમાં એક સ્થળે તો ઘડીમાં બીજે, ઘડીમાં એક સ્મરણ, તો ઘડીમાં બીજું, ઘડીમાં એક વિચાર તો ઘડીમાં બીજો કોઈ ભાવ, કોઈ મિજાજ, કોઈ સંવેદન આવે છે ને જાય છે એમ કેટલું બધું અડફેટમાં આવ્યાં કરે છે. આ સદીમાં કેટલાક નવલકથાકારોએ બહારના જગતને વર્ણવવાનું છોડીને અંદરનાં જગતને વર્ણવવાનું પસંદ કર્યું. ઉપર ઉપરથી તો બહુ જૂજ પ્રસંગો બને પણ અંદરનાં ઘણાં બધાં ઘમસાણો રજૂ થતાં રહે. આને આંતર ચેતનાપ્રવાહની નવલકથા કહેવાય છે. ‘મિસિસ ડેલોવે’ એવી જ એક નવલકથા છે.  

‘મિસિસ ડેલોવે’માં એક જ દિવસની વાત છે. લંડનમાં રહેવા છતાં એકબીજાથી તદ્દન અજાણ એવાં બે મુખ્ય પાત્રોનાં મનની લાંબી ગતિવિધિઓ લેખકે એમાં રજૂ કરી છે. જૂનની એક સવારે પોતના વૈભવશાળી મકાનમાંથી નીકળી મિસિસ ડેલોવે ખરીદી માટે જઈ રહ્યાં છે. એ દિવસે રાત્રે એમણે એક ભોજન સમારંભ યોજ્યો છે. રસ્તામાં જૂના મિત્ર વ્હાઇટબ્રેડ મળે છે. એનાં પત્ની એવલીન હંમેશાં માંદાં રહે છે ડેલોવેને થાય છે કે નર્સિંગ હોમમાં જોવા જતાં એ કઈ ભેટ લઈ જશે. પણ પછી વિચારે છે કે પહેલાં રાત્રિના સમારંભ માટે પોતે ફૂલો ખરીદી લે. ફૂલોની ખરીદી કરતા હતાં ત્યાં ડેલોવે એક લાંબી ચકચકતી કાર જુએ છે. એ કારની બારીઓના પડદા પાછળ કોણ હશે એનું કૂતુહલ એમને જન્મે છે. પછી કારને બકિંગહામ મહેલ તરફ વળી જતી જોઈને એમને ખાતરી થાય છે કે એ કારમાં રાણી જ હશે. ત્યાં એમને વિમાનનો અવાજ સંભળાયો. એ વિમાન દ્વારા આકાશમાં ટોફીની જાહેરાત લખાતી જોઈ. આકાશમાં જાહેરાત એ જમાનાની ખાસ નવીનતા હતી. ડેલોવેની આસપાસનું ચહલપહલ કરતું લંડન ડેલોવેને ભૂતકાળમાં ખેંચી જાય છે.  

Line 16: Line 16:
અહીં નવલકથામાં એકદમ એકલાં લાગતાં પાત્રોને એમની નિયતિ એક સાથે બાંધી રહી છે એ એક મોટો વિરોધાભાસ છે. તેમ છતાં લાગે છે કે ઉત્તમ મનુષ્યો તો એ જ છે જેનામાં બાકી બચી માનવતાની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા રહેવાની તીવ્ર સભાનતા પડેલી છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૭૧
|next =  
|next = ૧૭૩
}}
}}

Navigation menu