31,851
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શંખ (શંખ)}} {{Poem2Open}} તમારો શંખ ધૂળમાં પડેલો છે એ કેમ કરી મારાથી સહ્યું જાય! પવનને પ્રકાશ મરી પરવાર્યાં, અરે આ તે કેવું દુર્દૈવ? કોને લડવું છે? ધ્વજ લઈને આવ! જેની પાસે ગીત હોય તે ગાઈ ઊ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|શંખ | {{Heading|શંખ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 9: | Line 9: | ||
તો યૌવનના જ પારસમણિનો સ્પર્શ કરાવો. દીપકના સૂરથી દીપ્ત પ્રાણનો હર્ષ ધ્વનિત થઈ ઊઠો. રાત્રિના વક્ષને વિદારીને ઉદ્બોધનથી આકાશને ભરી દઈને અન્ધ દિગ્દિગન્તરમાં ભય જગાડો ને! આજે બંને હાથે તમારો જયશંખ ઉપાડી લઈશ. | તો યૌવનના જ પારસમણિનો સ્પર્શ કરાવો. દીપકના સૂરથી દીપ્ત પ્રાણનો હર્ષ ધ્વનિત થઈ ઊઠો. રાત્રિના વક્ષને વિદારીને ઉદ્બોધનથી આકાશને ભરી દઈને અન્ધ દિગ્દિગન્તરમાં ભય જગાડો ને! આજે બંને હાથે તમારો જયશંખ ઉપાડી લઈશ. | ||
જાણું છું, જાણું છું જે હવે મારી આંખમાં તન્દ્રા રહેશે નહિ. જાણું છું જે શ્રાવણની ધારાના જેવાં બાણ છાતીમાં વાગશે. કોઈ દોડતું પાસે આવશે, કોઈ દીર્ઘશ્વાસે રડશે. દુઃસ્વપ્નમાં સુપ્તિનો પલંગ ભયથી કંપી ઊઠશે. આજે મહોલ્લાસમાં તમારો મહાશંખ બજી ઊઠશે. | જાણું છું, જાણું છું જે હવે મારી આંખમાં તન્દ્રા રહેશે નહિ. જાણું છું જે શ્રાવણની ધારાના જેવાં બાણ છાતીમાં વાગશે. કોઈ દોડતું પાસે આવશે, કોઈ દીર્ઘશ્વાસે રડશે. દુઃસ્વપ્નમાં સુપ્તિનો પલંગ ભયથી કંપી ઊઠશે. આજે મહોલ્લાસમાં તમારો મહાશંખ બજી ઊઠશે. | ||
તમારી પાસે આરામ ઇચ્છીને કેવળ લજ્જા પામ્યો. હવે આખા અંગને આવરીને રણવેશ પહેરાવો. ભલે નવા નવા આઘાત આવો—આઘાત ખાવા છતાં અચલ રહીશ. મારી છાતીમાં | તમારી પાસે આરામ ઇચ્છીને કેવળ લજ્જા પામ્યો. હવે આખા અંગને આવરીને રણવેશ પહેરાવો. ભલે નવા નવા આઘાત આવો—આઘાત ખાવા છતાં અચલ રહીશ. મારી છાતીમાં ૨૬ મે, ૧૯૧૪ | ||
‘બલાકા’ | |||
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | {{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} | ||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૬૩. યાબાર દિને |next = ૬૫. છબિ}} | |||